અંબાજી શહેરના તિરૂપતિ સોસાયટીમાં એટીવીટી યોજના હેઠળ બનેલા એક રોડ કામ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ રામાવતાર અગ્રવાલને સત્તાનો દુરુપયોગ કરવા બદલ 57 (1) મુજબની કાર્યવાહી કરી તેમને હાલ સસ્પેન્ડ કર્યાના આદેશ કરાયો છે. અંબાજી ગ્રામપંચાયતના ઉપસરપંચ કલ્પના બેન પટેલને તાત્કાલિત અસરથી સરપંચનો ચાર્જ સોંપી દેવાયો છે.
અંબાજીમાં સરપંચને સત્તાનો દુરુપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરાયા - ABJ
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ગ્રામપંચાયતના સરપંચ રામાવતાર અગ્રવાલને સસ્પેન્ડ કરવાના સમાચારને લઈ અંબાજી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અંબાજી શહેરના તિરૂપતિ સોસાયટીમાં એટીવીટી યોજના હેઠળ બનેલા એક રોડ કામ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ રામાવતાર અગ્રવાલને સત્તાનો દુરુપયોગ કરવા બદલ 57 (1) મુજબની કાર્યવાહી કરી તેમને હાલ સસ્પેન્ડ કર્યાના આદેશ કરાયો છે. અંબાજી ગ્રામપંચાયતના ઉપસરપંચ કલ્પના બેન પટેલને તાત્કાલિત અસરથી સરપંચનો ચાર્જ સોંપી દેવાયો છે.
R_GJ_ ABJ_01_26 JUN _VIDEO STORY_SARPANCH SASPEND_CHIRAG AGRAWAL
LOKESAN---AMBAJI
યાત્રાધામ અંબાજી માં અંબાજી ગ્રામપંચાયત ના સરપંચ રામાવતાર અગ્રવાલ ને સસ્પેન્ડ કરવાના સમાચાર ને લઈ અંબાજી પંથક માં ચકચાર મચીજવા પામી છે અંબાજી શહેર ના તિરૂપતિ સોસાયટી માં એટીવીટી યોજના હેઠળ બનેલા એક રોડ કામ મામલે જિલ્લા વિકાસઅધિકારીએ રામાવતાર અગ્રવાલ ને સત્તા નો દુરુપયોગ કરવા બદલ 57 (1) મુજબ ની કાર્યવાહી કરી તેમને હાલ સસ્પેન્ડ કર્યા ના આદેશ કરાયો છે ને અંબાજી ગ્રામપંચાયત ના ઉપસરપંચ કલ્પના બેન પટેલ ને તાત્કાલિત અસર થી સરપંચ નો ચાર્જ સોંપી દેવાયો છે
ચિરાગ અગ્રવાલ, ઇ.ટી.વી ભારત
અંબાજી, બનાસકાંઠા