અંબાજી સેન્ટરનું ધોરણ 10નું પરીણામ 74.40 ટકા આવેલું છે જેમાં મહત્તમ આદર્શ નિવાસી કન્યાશાળાનું પરિણામ 97.67 જોવા મળ્યું હતું અને અંબાજી સેન્ટરની કુલ 7 શાળાઓ પૈકી અંબાજીની માધ્યમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીના 82.05 ટકા જોવા મળ્યા હતા. જોકે ધોરણ 10ના પરિણામો ઇન્ટરનેટ ઉપર વહેલા મુકાઈ જતા વિદ્યાર્થીઓએ પોતાના પરિણામો કમ્પ્યુટર ઉપર નેટ દ્વારા જ જાણી લીધા હતા અને માર્કસીટ મેળવવા વિદ્યાર્થીઓની ખુબ ઓછીમાત્રામાં ભીડ રહી હતી.
અંબાજીમાં ધોરણ-10નું 74.40 ટકા નોંધાયું પરીણામ
અંબાજીઃ રાજ્યભરમાં માર્ચમાં લેવાયેલી ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષાના પરિણામો મંગળવારે જાહેર કરાયા છે. જેથી ઉત્તીણ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશી માહોલ સર્જાયો હતો.
અંબાજી સેન્ટરનું ધોરણ 10નું પરીણામ 74.40 ટકા આવેલું છે જેમાં મહત્તમ આદર્શ નિવાસી કન્યાશાળાનું પરિણામ 97.67 જોવા મળ્યું હતું અને અંબાજી સેન્ટરની કુલ 7 શાળાઓ પૈકી અંબાજીની માધ્યમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીના 82.05 ટકા જોવા મળ્યા હતા. જોકે ધોરણ 10ના પરિણામો ઇન્ટરનેટ ઉપર વહેલા મુકાઈ જતા વિદ્યાર્થીઓએ પોતાના પરિણામો કમ્પ્યુટર ઉપર નેટ દ્વારા જ જાણી લીધા હતા અને માર્કસીટ મેળવવા વિદ્યાર્થીઓની ખુબ ઓછીમાત્રામાં ભીડ રહી હતી.
R_GJ_ ABJ_01_21 MAY_ VIDEO STORY_ S S C PARINAM _CHIRAG AGRAWAL
LOCATION – AMBAJI
(VIS AND BYIT IN FTP)
ANCHOR
રાજ્યભર માં માર્ચ માં લેવાયેલી ધોરણ 10 એસએસ સી બોર્ડ ની પરીક્ષા ના પરિણામો આજે જાહેર કરાયા છે જ્યાં વિદ્યાર્થીઓ માં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ નો માહોલ સર્જાયો હતો જોકે અંબાજી સેન્ટર નું ધોરણ 10 નું પરીણામ કુલ 74.40 ટકા આવેલું છે જેમાં મહત્તમ આદર્શ નિવાસી કન્યાશાળા નું પરિણામ 97.67 જોવા મળ્યું હતું અને અંબાજી સેન્ટર ની કુલ 7 શાળાઓ પૈકી અંબાજી ની માધ્યમિક શાળા ના આદિવાસી વિદ્યાર્થી ના 82.05 ટકા જોવા મળ્યા હતા જોકે ધોરણ 10 ના પરિણામો ઇન્ટરનેટ ઉપર વહેલા મુકાઈ જતા વિદ્યાર્થીઓ એ પોતાના પરિણામો કમ્પ્યુટર ઉપર નેટ દ્વારા જ જાણી લીધા હતા ને માર્કસીટ મેળવા વિદ્યાર્થીઓ ની ખુબ ઓછીમાત્રા માં ભીડ રહી હતી
બાઈટ -1શૈલેન્દ્રસિહ રાજપૂત (આચાર્ય ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા)અંબાજી
ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત
અંબાજી,બનાસકાંઠા
Conclusion: