ETV Bharat / state

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે બનાસકાંઠામાં વિશાળ જનમેદનીને સંબોધી - Gujarati News

અંબાજીઃ બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ બનાસકાંઠાની સીટ ઉપરથી જીતે તે માટેનો પ્રચાર હડાદ ખાતે આદિવાસી લોકોની વિશાળ જનમેદનીને સંબોધી હતી.

રાજીવ સાતવએ વિશાળ જનમેદનીને સંબોધી
author img

By

Published : Apr 21, 2019, 11:20 AM IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પણ હવે અંતિમ ચરણમાં પહોંચ્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી રાજીવ સાતવ દાંતા તાલુકાના હડાદ ગામે કોંગ્રેસના પ્રચાર અર્થે પહોંચ્યા હતા.

આ પૂર્વે તેમનું સ્થાનિક લોકો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે અને આ મતવિસ્તારમાં કોઈપણ પક્ષનો રાષ્ટ્રીય નેતા પ્રચાર અર્થે આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના મેમ્બર રુકમણી દેવી પણ ઉપસ્થિત રહી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા.

આ પ્રસંગે રાજીવ સાતવે કહ્યું કે, “ગુજરાતમાં આશ્ચર્યજનક પરિણામો આવશે, જેમ 2017માં વિધાનસભાની સીટોમાં વધારો થયો હતો. તેથી વધુ પ્રતિસાદ આ વખતે લોકસભાની સીટો માટે મળી રહ્યો છે. હવે દેશમાં બદલાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે.” જો કે, રાહુલ ગાંધીએ પોતાની સરકાર આવે તો બિહાર અને ગુજરાત માટે અલગ બજેટ બનાવવાની કરી હતી. તેના પ્રશ્ન સામે જણાવ્યું કે, “ગુજરાત વિકાસનો મુખ્ય એજન્ડા છે. જો કે, આ 3 રાજ્યોમાં અલગ બજેટ બને તો બીજા રાજ્યમાં રોષ જોવા મળે સામે પણ તેમને ગુજરાતના એકલા વિકાસની જ વાત કરી હતી. આમ કહી તેમણે રાહુલ ગાંધીએ કરેલી વાતનો પૂરતો જવાબ આપ્યો ન હતો.

રાજીવ સાતવે વિશાળ જનમેદનીને સંબોધી

Intro:Body:

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પણ હવે અંતિમ ચરણમાં પહોંચ્યા છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી રાજીવ સાતવ દાંતા તાલુકાના હડાદ  ગામે કોંગ્રેસના પ્રચાર અર્થે પહોંચ્યા હતા..

          બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ બનાસકાંઠાની સીટ ઉપરથી જીતે તેમાટે નો પ્રચાર હડાદ ખાતે આદિવાસી લોકોની વિશાળ જનમેદનીને સંબોધી હતી આ પૂર્વે તેમનું સ્થાનિક લોકો દ્વારા સન્માન પણ કરાયું હતું જોકે બનાસકાંઠા જિલ્લાનોદાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને આ મતવિસ્તારમાં કોઈ પક્ષનો રાષ્ટ્રીય નેતા પ્રચાર અર્થે આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો જોવા મળ્યો હતો આ પ્રસંગે ઓલ ઇન્ડિયાકોંગ્રેસ કમીટી ના  મેમ્બર રુકમણી દેવી પણ  ઉપસ્થિત રહી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા  જોકે આ પ્રસંગે રાજીવ સાતવ એ કહ્યુ હતું કે ગુજરાતમાં આશ્ચર્યજનક પરિણામો આવશે જેમ 2017 માં વિધાનસભાની સીટો માં વધારો થયો હતો તેથી વધુ પ્રતિસાદ આ વખતે લોકસભાની સીટો માટેનો મળી રહ્યો છે ને હવે દેશમાં બદલાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે

બાઈટ 01  રાજીવ સાતવ (ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી)

જોકે રાહુલ ગાંધીએ પોતાની સરકાર આવે તો બિહાર અને ગુજરાત માટે અલગ બજેટ બનાવવાની કરી હતી તેના પ્રશ્ન સામે જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનો મુખ્ય એજંડો છે  જોકે આ ત્રણ રાજ્યોમાં અલગ બજેટ બને તો બીજા રાજ્યમાં રોષ જોવા મળે સામે પણ તેમને ગુજરાતના એકલા વિકાસની જ વાત કરી હતી આમ કહી તેમણે રાહુલ ગાંધી એ કરેલી વાત નો પુરતો જવાબ આપ્યો ન હતો

બાઈટ 01  રાજીવ સાતવ (ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી)

           ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી, બનાસકાંઠા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.