ETV Bharat / state

બનાસકાંઠાના ઓઢા ગામે રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો - કલેક્ટર સંદીપ સાંગલે

બનાસકાંઠા: દિયોદર તાલુકાના ઓઢા ગામે બનાસકાંઠાના કલેકટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના વિકાસ લક્ષી કામોની ચર્ચા વિચારણા કરાઇ હતી.

રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Nov 21, 2019, 6:46 AM IST

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારનો વિકાસ થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારનો ઝડપી તેમ જ સારો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા ઠેર ઠેર વિકાસલક્ષી કામોને વેગ મળે તે માટે લોકસંપર્ક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. કલેકટર સંદીપ સાંગલે દ્વારા ખાસ ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈ અને ગ્રામીણ વિસ્તારના અધૂરા વિકાસના કામો પૂર્ણ થાય તે માટે લોક સંપર્કના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં દિયોદર તાલુકાના ઓઢા ગામે પણ કલેક્ટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં રાત્રી લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓઢા ગામના લોકો પોતાના પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો

દિયોદર તાલુકાના ઓઢા ગામે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિકાસલક્ષી રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓઢા ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પરેશાન હતા અને ઓઢાથી કોટડા સુધીનો રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો આ ગામના લોકો સામનો કરી રહ્યા હતાં, ત્યારે આ રાત્રી લોકસંપર્ક કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા આ ગામના લોકોની રજુઆતને સાંભળી વિકાસલક્ષી કામો કરી આપવા માટે આજે જાહેરાત કરી હતી, ત્યારે હવે જોવાનું એ રહે છે કે દિયોદર તાલુકાના ઓઢા ગામના લોકોને કેટલા સમયમાં કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા કામો મળી રહેશે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર..રોહિત ઠાકોર
તા.19 11 2019

સ્લગ... દિયોદર તાલુકાના ઓઢા ગામે રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો...

એન્કર... આજરોજ દિયોદર તાલુકાના ઓઢા ગામે બનાસકાંઠા જિલ્લાના કલેકટર સંદીપ સાંગલે ની અધ્યક્ષતા માં રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના વિકાસ લક્ષી કામોની ચર્ચા વિચારણા કરાઇ હતી...
Body:
વિઓ... ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારનો વિકાસ થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર નો ઝડપી તેમ જ સારો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા ઠેર ઠેર વિકાસલક્ષી કામોને વેગ મળે તે માટે લોકસંપર્ક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા ખાસ ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈ અને ગ્રામીણ વિસ્તારના અધૂરા વિકાસના કામો પૂર્ણ થાય તે માટે લોક સંપર્ક ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં આજરોજ દિયોદર તાલુકાના ઓઢા ગામે પણ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે ની અધ્યક્ષતા માં રાત્રી લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓઢા ગામના લોકો પોતાના પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ લોકસંપર્ક કાર્યક્રમમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જે કમોસમી વરસાદ થયો છે તેમાં ખેડૂતોને મોટાભાગે નુકસાન થાય છે તેનું વળતર મળે તે માટે અમે સરકાર સુધી જરૂર પહોંચાડીશું. બીજી તરફ હાલમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જે મગફળીની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોની મગફળીમાં ભેજ વધારો હોય છે જેના કારણે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે ત્યારે ખેડુતો આ મગફળી સૂકવીને વેચવા માટે આવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ કાર્યક્રમ કલેક્ટર દ્વારા આ ગામના લોકોની છેલ્લા ઘણા સમયની રજૂઆતને ધ્યાને રાખી ઓઢા થી કોટડા સુધીના નવા રોડ બનાવી આપવાની જાહેરાત કરી છે અને સુજલામ સુફલામ યોજના દ્વારા તળાવોને ઊંડા કરી આ ગામના લોકોને પાણી મળી રહે તે માટે પણ આજના આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ખાસ યુવાનો વ્યસનોથી દૂર રહે તેમજ ગામમાં મહિલાઓનો સાક્ષરતામાં દર વધે તે માટે કલેકટર દ્વારા લોકોને સમજણ પૂરી પાડવામાં આવી હતી..

બાઈટ... સંદીપ સાંગલે
( બનાસકાંઠા જિલ્લા કલેક્ટર )

Conclusion:વિઓ...દિયોદર તાલુકા ના ઓઢા ગામે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિકાસલક્ષી રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઓઢા ગામના લોકો છેલ્લા ઘણા વર્ષો થી પાણીની સમસ્યાથી પરેશાન હતા અને ઓઢા થી કોટડા સુધીનો રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો આ ગામના લોકો સામનો કરી રહ્યા હતા ત્યારે આજના આ રાત્રી લોકસંપર્ક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ ગામના લોકોની રજુવાતને સાંભળી વિકાસલક્ષી કામો કરી આપવા માટે આજે જાહેરાત કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે દિયોદર તાલુકાના ઓઢા ગામના લોકોને કેટલા સમયમાં કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા કામો મળી રહેશે...

બાઈટ... શંકરભાઇ ચૌધરી
( સરપંચ, ઓઢા )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.