ETV Bharat / state

ડીસા ભાજપના યુવા મહામંત્રીએ બિભત્સ ફોટા વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ - photos viral

ડીસા: ચૂંટણીના માહોલ વચ્ચે આજે બનાસકાંઠાના ડીસામાં એક ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો છે. ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના ડેપ્યુટી સરપંચ અને યુવા ભાજપના મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો છે.

આરોપી મહેશ
author img

By

Published : Apr 12, 2019, 5:08 PM IST

Updated : Apr 12, 2019, 8:11 PM IST

બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ મથકે છેડતી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસાની એક કોલેજમાં જ્યારે યુવતી પરીક્ષા આપી રહી હતી. ત્યારે ત્યાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવા જતા મહેશ માળીના સંપર્કમાં આ યુવતી આવી હતી. આ યુવતીને મહેશ દ્વારા સારી નોકરી આપવાની લાલચ આપી તેને ડીસાની હોટેલમાં લઈ ગયો હતો. જ્યાંથી તેને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા પ્રયત્ન કરવાનો પ્રયાસ કરાયો હતો. યુવતી સાથેના ફોટા આરોપી મહેશ માળીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે મામલે યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે આરોપી મહેશ માળી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ડીસા ભાજપના યુવા મહામંત્રીએ બિભત્સ ફોટા વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ

હાલ આરોપી મહેશ માળી સામે ફરિયાદ દાખલ થતાં જ તે ફરાર છે. પરંતુ ચૂંટણીના સમયે ચાલુ ડેપ્યુટી સરપંચ અને ડીસા તાલુકા યુવા ભાજપના મંત્રી સામે ફરિયાદ દાખલ થતાં રાજકારણ ગરમાયું છે. જોવાનું એ રહેશે કે ડીસા દક્ષિણ પોલીસ આરોપીને કેટલા સમયમાં ઝડપી પાડે છે.

લોકેશન... ડીસા. બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.12 04 2019

સ્લગ...........ભાજપ મંત્રી સામે ફરિયાદ

એન્કર ......ચૂંટણી ના માહોલ વચ્ચે આજે બનાસકાંઠા ના ડીસામાં એક ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો. ડીસા તાલુકાના  ગેનાજી ગોળીયા ગામના ડેપ્યુટી સરપંચ અને યુવા ભાજપના મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો છે.

વી.ઓ.......બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ મથકે છેડતી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસ ની ફરિયાદ નોંધાઈ. સમગ્ર ઘટના ની વાત કરીએ તો ડીસા આર્ટ્સ કોલેજમાં જ્યારે યુવતી પરીક્ષા આપી રહી હતી. ત્યારે ત્યાં સુપરવાઈઝર તરીકે જતા મહેશ માળી ના સંપર્કમાં યુવતી આવી હતી. આ યુવતી ને મહેશ દ્વારા સારી નોકરી આપવાની લાલચ આપી તેને ડીસા ની હોટેલ ડિસેન્ટ તરફ લઈ ગયો હતો. જ્યાં થી તેને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા પ્રયત્ન કરવાનો પ્રયાસ કરાયો હતો. યુવતી સાથે ના ફોટો આરોપી મહેશ માળી એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે મામલે યુવતીએ તેના પરિવારજનો ને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે આરોપી મહેશ માળી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે......

બાઈટ ..... ઋષિકેશ ઉપાધ્યાય , નાયબ પોલીસ અધિક્ષક, બનાસકાંઠા

(યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે)

વી.ઓ. .......આરોપી મહેશ માળી સામે ફરિયાદ દાખલ થતાં જ તેઓ ફરાર છે. પરંતુ ચૂંટણીના સમયે ચાલુ ડેપ્યુટી સરપંચ અને ડીસા તાલુકા યુવા ભાજપના મંત્રી સામે ફરિયાદ દાખલ થતાં રાજકારણ ગરમાયું છે. જોવાનું એ રહેશે કે ડીસા દક્ષિણ પોલીસ આરોપીને કેટલા સમયમાં ઝડપી પાડે છે......

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
Last Updated : Apr 12, 2019, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.