ETV Bharat / state

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 4 ઉમેદવારોએ મેન્ડેટની આશાએ ભર્યું ચૂંટણી ફોર્મ - election form

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજનાર છે. ત્યારે ચૂંટણી ફોર્મ ભરવાના બીજા દિવસે કુલ 6 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં. જેમાં કોંગ્રેસના કેટલાંક ઉમેદવારોએ પણ મેન્ડેટ મળવાની આશાએ ફોર્મ ભર્યું હતું.

ફોર્મ ભરનાર ઉમેદવાર....
ફોર્મ ભરનાર ઉમેદવાર....
author img

By

Published : Feb 11, 2021, 12:06 PM IST

  • પ્રથમ દિવસે લોકોએ માત્ર ફોર્મ જ લીધાં
  • 6 ફોર્મમાંથી 4 ફોર્મ તો કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યાં
  • બે ઉમેદવારોએ મેન્ડેટની આશાએ ભર્યું ફોર્મ

પાલનપુર: નગરપાલિકામાં પ્રથમ દિવસે લોકોએ માત્ર ફોર્મ જ લીધાં હતાં. 158 લોકોએ ફોર્મ લીધાં બાદ બીજા દિવસે નેતાઓએ ફોર્મ ભરવાનું શુભમુહુર્ત કર્યું હતું. વોર્ડ નંબર 1થી 6માં ફોર્મ ભરવાની પ્રક્રિયા પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચાલી રહી છે, જ્યાં ત્રણ વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં, જેમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ મેન્ડેટની આશાએ ફોર્મ ભર્યું હતું. જ્યારે વોર્ડ નંબર 7થી 11માં ફોર્મ ભરવાની પ્રક્રિયા જિલ્લા પુરવઠા કચેરીમાં ચાલી રહી છે. જેમાં પણ કોંગ્રેસના બે ઉમેદવારોને મેન્ડેટ મળી જ જશે તેવી આશાએ ફોર્મ ભર્યું હતું.

ફોર્મ ભરનાર ઉમેદવાર....

વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઇબ્રાહિમભાઈ સિંધી અને સાહિલહુસેન કુરેશી, વોર્ડ નંબર 6માં અજયકુમાર ત્રિવેદી, વોર્ડ નંબર 7માં કોંગ્રેસના અંકિતાબેન ઠાકોર અને વિશ્વજીત જોષી, વોર્ડ નંબર 8માં ગેનીબેન ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.