ETV Bharat / state

બનાસકાંઠામાં મેઘરાજાને રીઝવવા પર્જન્ય યજ્ઞ યોજાયો - Gujarati News

બનાસકાંઠાઃ શહેરમાં હરિયાળી ક્રાંતિ થાય અને સારો વરસાદ થાય માટે બનાસ ડેરી દ્વારા આજે પર્જન્ય યજ્ઞ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત સંચાલકોએ યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના કરી હતી.

મેઘરાજાને રીઝવવા પર્જન્ય યજ્ઞ યોજાયો
author img

By

Published : Jul 23, 2019, 5:11 PM IST

બનાસકાંઠામાં લોકો છેલ્લા 2 વર્ષથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે વરસાદ ન થતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે લોકોએ ભારે મુશ્કેલીમાંથી પસાર થયા હતા. આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ થયા બાદ, સારો વરસાદ થશે તેવી આશાએ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. પરંતુ બાદમાં વરસાદ ન થતા ખેડૂતો અને લોકો મુશ્કેલીમાં વધારો થયો છે.

મેઘરાજાને રીઝવવા પર્જન્ય યજ્ઞ યોજાયો

એક તરફ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે બીજી તરફ વરસાદ ન થતા બેહાલ થયેલા ખેડૂતોએ મેઘરાજાને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. જે દરમિયાન આજે બનાસડેરી દ્વારા પણ બનાસ ડેરી સંકુલમાં આવેલ શિવ મંદિર ખાતે પર્જન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત સંચાલકોએ યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને રિઝવવા પ્રાર્થના કરી હતી.

આ સાથે જ બનાસકાંઠા જિલ્લાની અંદર હરિયાળી ક્રાંતિ થાય તે માટે પણ બનાસ ડેરી દ્વારા 21 લાખ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. સામૂહિક વૃક્ષારોપણ અભિયાન આગામી 25 જુલાઈ થી 31 ઓગસ્ટ સુધી જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, NGO, શાળા, કોલેજ અને પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી 21 લાખ વૃક્ષારોપણ કરવામાં આવશે.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 22 07 2019

સ્લગ... યજ્ઞ અને વૃક્ષારોપણ

એન્કર...બનાસકાંઠામાં હરિયાળી કાંતિ થાય અને વરસાદ આવે તે માટે બનાસડેરી દ્વારા આજે પર્જન્ય યજ્ઞ આયોજન કરાયું હતું જેમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત સંચાલકોએ યજ્ઞમાં આહુતિ આપે મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના કરી હતી...

Body:વિઓ...બનાસકાંઠા જિલ્લાની પ્રજા છેલ્લા બે વર્ષથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહી છે ગત વર્ષે વરસાદ ન થતા દુષ્કાળ ની પરિસ્થિતિ સર્જાઈ હતી, અને તેના કારણે લોકોએ ભારે મુશ્કેલી માંથી પસાર થયા હતા ત્યારે આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ થયા બાદ સારો વરસાદ થશે તેવી આશા એ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી પરંતુ બાદ માં વરસાદ ન થતા ખેડૂતો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે બીજી તરફ વરસાદ ન થતા બેહાલ થયેલા ખેડૂતો મેઘરાજાને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે તે દરમિયાન આજે બનાસડેરી દ્વારા પણ બનાસ ડેરી સંકુલમાં આવેલ શિવ મંદિર ખાતે પર્જન્ય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત સંચાલકોએ યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને રિઝવવા પ્રાર્થના કરી હતી. સાથે જ બનાસકાંઠા જીલ્લાની અંદર હરિયાળી ક્રાંતિ થાય તે માટે પણ બનાસડેરી દ્વારા ૨૧ લાખ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. જે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન આગામી 25 જુલાઈ 31 ઓગસ્ટ સુધી જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ,એન જી ઓ,શાળા, કોલેજ અને પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી 21 લાખ વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી આવનાર સમયમાં બનાસકાંઠા માં હરિયાળી ક્રાંતિ લાવી શકાય.......

બાઈટ... શંકર ચૌધરી
( ચેરમેન,બનાસડેરી )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.