ETV Bharat / state

ડીસામાં રાષ્ટ્રીય સેવા યોજના દિનની ઉજવણી કરાઈ - NSS Day celebrated in Deesa

ડીસાઃ 24 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય સેવા યોજના દિવસ. ડીસાની આદર્શ માધ્યમિક શાળાના NSS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિદ્યાર્થીએ અને શહેરમાં સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

ડીસામાં NSS દિવસની ઉજવણી કરાઈ
author img

By

Published : Sep 24, 2019, 2:12 PM IST

ડીસામાં NSS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદર્શ માધ્યમિક શાળાના NSS યુનિટના ધોરણ 11 -12 વિદ્યાર્થીઓએ ઉજવણીના ભાગરૂપે શાળા અને શહેરમાં સફાઈ કામ કર્યુ હતું. ત્યારબાદ ડીસા શહેરના બસસ્ટેન્ડની પણ વિદ્યાર્થીઓએ સફાઈ કરી હતી. આમ, NSS દિનની ઉજવણી કરીને શાળાના વિદ્યાર્થીઓએ લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

ડીસામાં NSS દિવસની ઉજવણી કરાઈ

ડીસામાં NSS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદર્શ માધ્યમિક શાળાના NSS યુનિટના ધોરણ 11 -12 વિદ્યાર્થીઓએ ઉજવણીના ભાગરૂપે શાળા અને શહેરમાં સફાઈ કામ કર્યુ હતું. ત્યારબાદ ડીસા શહેરના બસસ્ટેન્ડની પણ વિદ્યાર્થીઓએ સફાઈ કરી હતી. આમ, NSS દિનની ઉજવણી કરીને શાળાના વિદ્યાર્થીઓએ લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

ડીસામાં NSS દિવસની ઉજવણી કરાઈ
Intro:એપ્રુવલ...બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

એન્કર... આજે 24 સપ્ટેમ્બર એટલે સમગ્ર ભારતભરમાં એન.એસ.એસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસામાં પણ nss યુનિટ ના વિદ્યાર્થીઓ દ્વારા ડીસા શહેરને સફાઈ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી..


Body:વિઓ... 24 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય સેવા યોજના દિવસ આ દિવસની ઉજવણી એન.એસ.એસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ભારતભરમા અલગ અલગ કાર્યક્રમો યોજી કરવામાં આવી રહી છે ત્યારે ડીસામાં પણ nss યુનિટ ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ ની જુદી જુદી ટુકડીઓ બનાવી દરેક ટુકડીમાં બે શિક્ષકો ને અલગ-અલગ પ્રકારે જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીની બહેનોએ પોતાના વર્ગની સફાઈ કરી અને ભાઈઓએ શાળાના કેમ્પસ અને શાળાના આજુબાજુના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી તેમજ ડીસા શહેરમાં આવેલ નવા બસ સ્ટેન્ડની પણ nss યુનિટ ના વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ડીસા શહેરને સ્વચ્છ કરી રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરી હતી....

બાઈટ... હરેશ પવાયા
( એન.એસ.એસ યુનિટના શિક્ષક )


Conclusion:રિપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત. બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.