ETV Bharat / state

માઉન્ટ આબુમાં આવેલ નક્કી તળાવ ઓવરફ્લો - gujarati news

માઉન્ટ આબુઃ ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલ માઉન્ટ આબુમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. જેથી આબુમાં આવેલ નક્કી તળાવ ઓવરફ્લો થયું છે. બે વર્ષ બાદ નક્કી તળાવ ઓવરફ્લો થતા સહેલાણીઓમાં આનંદ છવાયો છે.

nakki lake
author img

By

Published : Sep 5, 2019, 11:24 AM IST

Updated : Sep 5, 2019, 12:34 PM IST

રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ ગુજરાતીઓ માટેનું સૌથી વધુ પસંદ કરનારુ પર્યટક સ્થળ છે. અહીં દર વર્ષે હજારો સહેલાણીઓ ફરવા માટે જતા હોય છે અને નક્કી લેકમાં બોટીંગની મજા માણવાનું ચૂકતા નથી. ત્યારે ગત વર્ષે ઓછા વરસાદના કારણે નક્કી લેકમાં પાણી ઓછું હોવાથી ફરવા માટે જતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી હતી, પરંતુ આ વર્ષે સારા વરસાદથી નખ્ખી તળાવ ઓવરફ્લો થયો છે.

માઉન્ટ આબુમાં આવેલ નક્કી

ભારે વરસાદના પગલે માઉન્ટ આબુના પહાડી વિસ્તારો પર પણ લીલીછમ ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. જ્યારે મોટાભાગના ઝરણાઓમાં પણ ખળખળ પાણીથી વહી રહ્યા છે. આ વર્ષે સારો વરસાદ થતાં સહેલાણીઓ પણ વધારો થયો છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન..માઉન્ટઆબુ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.05 09 2019

સ્લગ.......માઉન્ટ આબુમાં આવેલ નકકીલેક ઓવરફ્લો

એન્કર.....ગુજરાતને અડીને આવેલા માઉન્ટ માં આ વર્ષે સારા વરસાદને કારણે નકકીલેક ઓવરફ્લો છે બે વર્ષ બાદ નકકીલેક ફરી ઓવરફ્લો થતા સહેલાણીઓમાં આનંદ છવાયો છે .જ્યારે સારા વરસાદને પગલે સહેલાણીઓમાં પણ વધારો થયો છે....

Body:વી ઓ .....રાજસ્થાનમાં આવેલું માઉન્ટ એ ગુજરાતીઓ માટેનું સૌથી વધુ પસંદિતા પર્યટક સ્થળ છે અને ખાસ કરીને ગુજરાતને અડીને આવેલ હોવાથી અહીં દર વર્ષે હજારો સહેલાણીઓ ફરવા માટે જતા હોય છે ત્યાં આવેલું નકકીલેક માં બોટીંગ કરવાની મજા પણ સહેલાણીઓ ચૂકતા નથી ત્યારે ગત વર્ષે ઓછા વરસાદના કારણે નક્કી લેક માં પાણી ઓછું હતું જેથી ફરવા માટે જતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી હતી પરંતુ આ વર્ષે સારા વરસાદથી ફરી નકકીલેક ઓવરફ્લો થયો છે. બે વર્ષ બાદ નકકીલેક ઓવરફ્લો થતા માઉન્ટ વાસીઓ ની સાથે સાથે સહેલાણીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે માઉન્ટ આબુના પહાડી વિસ્તાર પર પણ લીલીછમ ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે જ્યારે મોટાભાગના ઝરણાઓમાં પણ ખળખળ પાણીથી વહી રહ્યા છે આ વર્ષે સારો વરસાદ થતાં સહેલાણીઓ પણ વધારો થયો છે......

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર. ઈ ટીવી ભારત. બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ FTP કરેલ છે...
Last Updated : Sep 5, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.