ETV Bharat / state

મારું ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોરે બનાસકાંઠાની સમીક્ષા કરી - અનેક રાજ્ય પ્રધાનોને જવાબદારી સોંપવામાં આ

રાજ્ય સરકારના મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંગેની અનેક રાજ્ય પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોર આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ડીસા અને પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો સાથે બેઠક યોજી કોરોનાની કામગીરી અને સ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી.

મારું ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોરે બનાસકાંઠાની સમીક્ષા કરી

author img

By

Published : May 18, 2021, 1:57 PM IST

  • બનાસકાંઠામાં કોરોનાના કેસમાં થયો વધારો
  • મારું ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોરે બનાસકાંઠાની મુલાકાત લીધી
  • ડીસાના કર્મચારીઓ સાથે રાજ્ય પ્રધાને યોજી બેઠક

બનાસકાંઠાઃ કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ગામડાઓને કોરોનામુક્ત બનાવવા માટે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંગેની વિવિધ જવાબદારીઓ રાજ્ય પ્રધાનોને સોંપવામાં આવી છે. રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોરે આ અભિયાનને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરની મુલાકાત લીધી હતી. આ સાથે જ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

બનાસકાંઠામાં કોરોનાના કેસમાં થયો વધારો
બનાસકાંઠામાં કોરોનાના કેસમાં થયો વધારો
આ પણ વાંચોઃ સુરત: મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન
મારું ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોરે બનાસકાંઠાની મુલાકાત લીધી

ગ્રામ્ય વિસ્તારમાં લોકો બીમાર હોવા છતાં 3-4 દિવસ દરમિયાન સારવાર નથી લેતા
કોરોનામાંથી લોકોને ઉગારવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે, જે અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે આ અભિયાન હેઠળ મંગળવારે રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ડીસા અને પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો સાથે બેઠક યોજી કોરોના અંગે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો દવા કરતા દુઆમાં વધુ માને છે અને તેથી જ બીમાર હોવા છતાં પણ શરૂઆતના 3-4 દિવસ દરમિયાન સારવાર લેવા દવાખાને પણ જતા નથી તેના કારણે કોરોનાનું સંક્રમણ વધતું રહે છે અને બીમાર વ્યક્તિ પણ વધુ બિમારીમાં સપડાય છે ત્યારે લોકોને દુઆની સાથે સાથે દવા લેવાનું પણ દિલીપ ઠાકોરે આહ્વાન કર્યું છે.

ડીસાના કર્મચારીઓ સાથે રાજ્ય પ્રધાને યોજી બેઠક

આ પણ વાંચોઃ મારું ગામ કોરોના મુક્ત: કરજણના ઉરદમાં ગ્રામજનોની સતર્કતાને કારણે ગામ કોરોના મુક્ત

લોકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ

લોકો વધુમાં વધુ વેક્સિન લે તેમ જ સરકારી ગાઈડ લાઈનનો ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા હાલમાં તમામ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહેશે. તેવા વિસ્તારોની મુલાકાત લઈ મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને અટકાવવા માટે હાલ રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા મોટા ભાગના ગામોની મુલાકાત લઇ કોરોનાના કેસ કઈ રીતે અટકાવી શકાય તેની અપીલ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.