ETV Bharat / state

ભીલડી પોલીસે તાડપત્રી ગેંગના 7 આરોપીને ઝડપી, 13 ચોરીઓનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા: ધાનેરાથી કંડલા જતા હાઇવે રોડ તથા ધાનેરા ચાર રસ્તાથી થરાદ જતા રોડ ઉપર LCB અને ભીલડી પોલીસે તાડપત્રી ગેંગના 7 આરોપીઓને ઝડપીને 13 ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો. આ ગેંગ પસાર થતા વાહનોની પાછળ બીજા વાહનોમાં પીછો કરી માલ ભરેલ વાહનની પાછળ તેમનું વાહન રાખી માલ ભરેલ વાહન ઉપર ચઢીને તાડપત્રી કાપી તેમાંથી ચાવલના કટ્ટા તથા તેલના ડબ્બા , ખાંડ, ચોખા, સાબુ વગેરે તેમના વાહનોમાં ફેંકી ચોરી કરનાર તાડપત્રી ગેંગનો ભેદ LCB અને ભીલડી પોલીસે ઉકેલ્યો હતો.

author img

By

Published : Nov 22, 2019, 11:31 PM IST

etv bharat

ધાનેરા ચાર રસ્તાથી રાધનપુર જતા રોડ ઉપર પસાર થતા માલ વાહનોમાં ભરેલ માલ તાડપત્રી કાપી ચોરી કરવા માટે રાત્રીના નીકળનાર છે. તેવી બાતમી પાલનપુર પોલીસને મળી હતી. જેના આધારે પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી.પરમાર તથા ભીલડી પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.આહીર સ્ટાફ સાથે લોરવાડા પીકઅપ સ્ટેન્ડ ઉપર ડીસા તરફથી આવતા વાહનો ચેક કરતા હતા.

બનાસકાંઠામાં LCB અને ભીલડી પોલીસે તાડપત્રી ગેંગના 7 આરોપીઓને ઝડપીને 13 ચોરીઓનો ભેદ ઉકેલ્યો

જે દરમિયાન ટાટા સુમો ગાડી આવતા તેને સાઇડમાં લેવડાવી અંદર જોતા ડ્રાઇવર સહિત કુલ 7 માણસો બેઠેલ હતા. આથી ગાડી બંધ કરાવી તેની ચાવી લઇ ટાટા સુમોના ચાલકનું નામઠામ પૂછતા તેણે તેનું નામ સિંકન્દરખાન ઇસ્માઇખાન મકરાણી હોવાનું જણાવેલ તથા ગાડીમાં બેઠેલ અન્ય ઇસમ જાવેદશા બચલશા સાંઇ, અજમલભાઇ ઉર્ફે ભદાભાઇ જગશીભાઇ માજીરાણા ,લક્ષ્મણભાઇ ભુદરાભાઇ માજીરાણા ,કિરણભાઇ કેસાભાઇ પંચાલ ,અમરતભાઇ મફાભાઇ પટેલ તથા મહેન્દ્રસિંહ ઉર્ફે ચપી ગીરધરસિંહ વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી.

આ શખ્સો ટ્રકમાંથી સામાન ચોરવા ટ્રકની પાછળ પીકઅપ વાનની લાઇટ બંધ રાખી બિલકુલ અડીને ચલાવતા અને વાનમાંથી બે જણા ટ્રક પર ચઢી તાડપત્રી કાપી એક પછી એક બોરી કે, ડબ્બો બોનેટ પર ઉભેલા શખ્સને આપતા જે વાનમાં ઉભેલા અન્ય શખ્સોને આપી દેતાં માત્ર 5 મિનિટ સુધી ચોરી દરમિયાન જેટલો માલ ચોરાય એટલો જ ચોરતા કયારેક બેલેન્સ છટકી જતાં બોરી કે ડબ્બો પડી જતો પણ એ ઉઠાવતા નહી.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ભીલડી.બનાસકાંઠા
રિપોર્ટર..રોહિત ઠાકોર
તા.22 11 2019

સ્લગ.. ચોરી કરતી ગેંગ ઝડપાઇ

એન્કર....બનાસકાંઠા અેલસીબી અને ભીલડી પોલીસે તાડપત્રી ગેંગના ૭ આરોપીઓને ઝડપી ૧૩ ચોરીઓનો ભેદ ઉકેલ્યો....

Body:વી.ઓ....ધાનેરાથી કંડલા જતા હાઇવે રોડ તથા ધાનેરા ચાર રસ્તાથી થરાદ જતા રોડ ઉપર પસાર થતા માલ વાહનોની પાછળ બીજા વાહનોમાં પીછો કરી માલ ભરેલ વાહનની પાછળ તેમનું વાહન રાખી માલ ભરેલ વાહન ઉપર ચઢી તે તાડ પતરી કાપી તેમાંથી ચાવલના કટ્ટા તથા તેલના ડબ્બા ખાંડ, ચોખા, સાબુ વિગેરે તેમના વાહનોમાં ફેકી ચોરી કરનાર તાડપત્રી ગેંગનો સરદાર જાવેદશા બચલશા સાંઇ (ફકીર) રહે. મૂળ ધાનેરા હાલ રહે. અંબાજીવાળો તેની ટોળકીને લઇ ટાટા સુમો ગાડી નં. ય્ત્ન ૦૮ મ્હ્લ ૨૮૯૧ માં ધાનેરા ચાર રસ્તાથી રાધનપુર જતા રોડ ઉપર પસાર થતા માલ વાહનોમાં ભરેલ માલ તાડપત્રી કાપી ચોરી કરવા માટે રાત્રીના ૨૧/૦૦વાગ્યા પછી નીકળનાર છે તેવી બાતમી મળી હતી જે઼ના આધારે પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી.પરમાર તથા ભીલડી પો.સ.ઇ.એસ.વી.આહીર સ્ટાફ સાથે લોરવાડા પીકઅપ સ્ટેન્ડ ઉપર ડીસા તરફથી આવતા વાહનો ચેક કરતા હતા. તે દરમ્યાન રાત્રે ૨૧/૩૦ વાગ્યે બાતમી હકીકતવાળી ટાટા સુમો ગાડીની આવતા તેને સાઇડમાં લેવડાવી અંદર જોતા ડ્રાયવર સહીત કુલ ૭ માણસો બેઠેલ હતા.આથી ગાડી બંધ કરાવી તેની ચાવી લઇ ટાટા સુમોના ચાલકનું નામઠામ પુછતા તેણે તેનુ નામ સિંકન્દરખાન ઇસ્માઇખાન મકરાણી રહે. અંબાજી ગુજરાતી સ્કુલની પાછળ તા. દાંતાવાળો હોવાનું જણાવેલ તથા ગાડીમાં બેઠેલ અન્ય ઇસમ જાવેદશા બચલશા સાંઇ (ફકીર) રહે. મૂળ ધાનેરા હાલ રહે. અંબાજી, અજમલભાઇ ઉર્ફે ભદાભાઇ જગશીભાઇ માજીરાણા રહે. સામરવાડા તા. ધાનેરા,લક્ષ્મણભાઇ ભુદરાભાઇ માજીરાણા રહે.ધાખા તા. ધાનેરા,કીરણભાઇ કેસાભાઇ પંચાલ રહે. માલોત્રા તા. ધાનેરા,અમરતભાઇ મફાભાઇ પટેલ રહે. માલોત્રા તા. ધાનેરા તથા મહેન્દ્રસિંહ ઉર્ફે ચપી ગીરધરસિંહ વાઘેલા રહે ઝેરડા તા. ડીસાની અટકાયત કરી હતી...

વી.ઓ....માત્ર પાંચ મિનિટ સુધી ચોરી કરતા હતા ટ્રકમાંથી સામાન ચોરવા નીકળેલા આ શખ્સો ટ્રકની પાછળ પીકઅપ વાનની લાઇટ બંધ રાખી બિલકુલ અડીને ચલાવતા અને વાનમાંથી બે જણા ટ્રક પર ચઢી તાડપત્રી કાપી એક પછી એક બોરી કે ડબ્બો બોનેટ પર ઉભેલા શખ્સ ને આપતાં જે વાનમાં ઉભેલા અન્ય શખ્સોને આપી દેતાં માત્ર ૫ મિનિટ જ સુધી ચોરી દરમિયાન જેટલો માલ ચોરાય એટલો જ ચોરતા કયારેક બેલેન્સ છટકી જતાં બોરી કે ડબ્બો પડી જતો પણ એ ઉઠાવતા નહી..

Conclusion:રિપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.