ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ખેત તલાવડીથી ડીસા તાલુકો પાણીદાર બનશે - બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાને (water crisis in deesa banasaktha) પાણીદાર જિલ્લો બનાવવા (pond will be made in deesa to avoid water crisis) માટે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું (mla pravin mali started movement for water crisis) છે. આગામી એક વર્ષમાં 1000 જેટલી ખેત તલાવડીઓ બનાવી ખેડૂતોને પાણી માટે પણ આત્મ નિર્ભર (large level Farm pond will be made in deesa) બનાવવા માટેના ભગીરથ કાર્યનો ડીસાના ધારાસભ્યએ શુભારંભ કરાવ્યો હતો.

water crisis in deesa banasaktha
water crisis in deesa banasaktha
author img

By

Published : Dec 31, 2022, 1:55 PM IST

ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા અનોખું અભિયાન

બનાસકાંઠા: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઊંચા લાવવા (abhiyan to store water and raise ground water) માટે ખેત તલાવડી બનાવવાની શરૂઆત થઈ (large level Farm pond will be made in deesa) છે. જેમાં આગામી એક વર્ષમાં 1000 જેટલી ખેત તલાવડીઓ બનાવી ખેડૂતોને પાણી માટે પણ આત્મ નિર્ભર બનાવવા માટેના ભગીરથ કાર્યનો ડીસાના ધારાસભ્ય શુભારંભ કરાવ્યો (mla pravin mali started movement for water crisis) હતો.

ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખેત તલાવડી બનાવવાના પ્રયાસો

જિલ્લામાં પાણીના તળ ઊંડા ગયા: બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી પાણીની અછતનો સામનો કરતો આવ્યો (water crisis in deesa banasaktha) છે પરંતુ જ્યારથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદાનું પાણી આપવામાં આવી રહી છે ત્યારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થઈ છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણીની મોટી તંગી જોવા મળી રહી (water crisis in deesa banasaktha) છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ અત્યારે 1000 ફૂટથી પણ વધુ ઊંડા ઉતરી ગયા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટેની ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ છે. ખાસ કરીને ડીસા આજુબાજુના પંથકમાં તો હવે પેટાળમાં પાણી પણ ન રહેતા ખેડૂતોની જમીન સિંચાઈ વગર બંજર બની રહી (water crisis in deesa banasaktha) છે.

1000 જેટલી ખેત તલાવડીઓ બનાવવાનો ટાર્ગેટ
1000 જેટલી ખેત તલાવડીઓ બનાવવાનો ટાર્ગેટ

અનેક આંદોલન બાદ પણ સમસ્યા યથાવત: પાણીની સમસ્યાના નિકાલ (water crisis in deesa banasaktha) માટે ડીસા તાલુકાના ખેડૂતોએ અનેકવાર સરકાર સામે પાણીના મુદ્દે આંદોલન કર્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદી બારોમાસ પાણીથી વહેતી થાય તે માટે ખેડૂતો દ્વારા અનેકવાર સરકાર સામે આંદોલન કરવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લાના જીવા દોરી સન્માન ત્રણેય જણા થયો પાણીથી ભરવામાં આવે તે માટે પણ આંદોલન થયા છે. તેમ છતાં પણ સરકાર દ્વારા આ ત્રણેય જળાશયોમાં પાણી માટે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના જળાશયો આધારિત તાલુકાઓ પાણી વગર સૂકા ભટ્ટ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને પાણી વગર મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો (water crisis in deesa banasaktha) છે.

ખેત તલાવડી બનાવવાની શરૂઆત
ખેત તલાવડી બનાવવાની શરૂઆત

ખેત તલાવડીની શરૂઆત: જે પ્રમાણે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેને બચાવ માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી (mla pravin mali started abhiyan to save water) દ્વારા ખેત તલાવડી બનાવી પાણીના તળાવ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડીસા તાલુકામાં અત્યાર સુધી અનેક ખેડૂતોને માહિતગાર કરીને ખેત તલાવડી બનાવવામાં આવી છે. જેના દ્વારા વરસાદી પાણીથી ખેડૂત પોતાના ખેતરમાં વર્ષો સુધી ખેતી કરી શકે. આ વિસ્તારમાં થતા વરસાદી પાણીના એક-એક બુંદનો સંગ્રહ થાય અને ભૂગર્ભજળ પણ ઊંચા આવે તે માટે ડીસાના ધારાસભ્ય સહિત ખેડૂત અગ્રણીઓએ એક પહેલ શરૂ કરી છે. જેમાં વરસાદી પાણી છે વ્હોળા સ્વરૂપે વહીને જતું રહે છે તેને ખેતી માટે કઈ રીતે ઉપયોગમાં લેવું તે માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું.

આ પણ વાંચો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો

ધારાસભ્યનું અભિયાન: આ અભિયાન થકી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોને ખેત તલાવડી વિશે માહિતગાર કરવામાં આવ્યા અને આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામના ખેડૂતો આ અભિયાનમાં જોડાઈ વરસાદી પાણીનું બુંદ એકત્ર કરી આજે ખેત તલાવડી થકી ખેતી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં જ્યાં પણ વરસાદી પાણી વહીને જતું રહે છે તે તમામ પાણીનો ઉપયોગ ખેડૂતો કરે તે માટે ખાસ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આજે મોટાભાગના ખેડૂતો આ અભિયાનમાં જોડાઈ પણ રહ્યા છે. આગામી સમયમાં હજુ પણ અનેક ખેડૂતો આખી તલાવડી અભિયાનમાં જોડાઈ તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ મારી દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો Inter University Sports Festival: ડીસાના રમતવીરે ગોલ્ડ મેડલ મેળવી બે નવા રેકોર્ડ બનાવ્યા

ભાચરવા ગામે ખેડૂતોએ ખેત તલાવડીની શરૂઆત કરી: આજે ડીસા તાલુકાના ભાચરવા ગામે ખેત તલાવડી બનાવવાનો શુભારંભ કર્યો હતો. ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે દેવાભાઈ પટેલ ખેતરમાં 70x70ની ખેત તલાવડી બનાવવાની શુભ શરૂઆત કરાઈ હતી. આ ખેત તલાવડીમાં ચોમાસા દરમિયાન તેમના ખેતરમાંથી વહી જતા તમામ પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી શિયાળો અને ઉનાળો બંને સિઝનમાં ખેડૂત આરામથી ખેતી કરી શકશે. ભાચરવા ગામ તેમજ આજુબાજુના પંથકમાં અત્યારે ભૂગર્ભમાં પાણી જ નથી તેના કારણે શિયાળો અને ઉનાળાની અંદર આ વિસ્તારના ખેડૂતો કોઈ જ ખેતી કરી શકતા નથી. જેથી આ વિસ્તારમાં હવે દેવાભાઈ પટેલે ખેત તલાવડી બનાવ્યા બાદ તેમાં વરસાદી વહી જતું લાખો લીટર પાણીનો સંગ્રહ થશે અને તેનાથી તેઓ બંને સિઝનમાં ખેતી કરી શકશે.

આ પણ વાંચો કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં 2500 કોવેક્સીનના ડોઝ ફળવાયા

જિલ્લાને પાણીદાર બનાવવા માટે ઝુંબેશ: ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સહિત આ વિસ્તારના જાગૃત ખેડૂતોની એક ટીમ પણ ગામડે ગામડે જઈ ખેડૂતોને તેમના ખેતરમાં ખેત તલાવડીઓ બનાવી તેમાં ચોમાસનના પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભના જળ ઊંચા લાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવા માટે ઝુંબેશના ભાગરૂપે સતત ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.