ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કરોડોની ખનન ચોરી ઝડપાઇ

બનાસકાંઠાઃ જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગામે કરોડોની ખાણ ખનીજ ચોરી ઝડપાઈ હતી. જેને બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે 2 કરોડ 32 લાખનો દંડ ફટકારતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કરોડોની ખનન ચોરી ઝડપાઇ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કરોડોની ખનન ચોરી ઝડપાઇ
author img

By

Published : Dec 7, 2019, 11:40 PM IST

અમીરગઢના જેથી ગામે ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, ગ્રામજનોએ આ ખનિજ ચોરીને ચાર દિવસ અગાઉ રોકાવી હતી અને ખાણ-ખનિજ વિભાગને જાણ કરી હતી. જે સર્વે નંબરમાંથી એમ બી કોર્પોરેશને મંજૂરી મેળવી હતી અને તેને જગ્યાએ અન્ય જગ્યાએથી ખનીજની ચોરી કરી હતી અને કરુણાની ખનીજની ચોરી કરતા ગ્રામજનોએ તપાસની માંગ કરી હતી, જેને લઇને ખાણ ખનીજ વિભાગ સક્રિય થયો હતો અને તપાસ કરી દંડકીય કાર્યવાહી કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કરોડોની ખનન ચોરી ઝડપાઇ

ઇકબાલગઢના જેથી ગામે કરોડોનું ખનીજ ચોરી કૌભાંડ ઝડપાયું છે .ત્યારે બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ ફફડાટ વ્યાપ્યો છે. જેથી ગામની ગ્રામજનોની અરજીને આધારે ખાણ-ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી અને ખાણ ખનીજ વિભાગની તપાસમાં બે કરોડ ઉપરાંતની ખનીજચોરી બહાર આવી હતી. જિલ્લાના ખાણ ખનીજ અધિકારી સુભાષ જોશીએ માપણી સીટને આધારે કરોડો રૂપિયાનો દંડ ફટકારતા ખાણ ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.07 12 2019

સ્લગ... બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં થી કરોડો ખનન ચોરી ઝડપાયો

એન્કર...બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જેથી ગામે કરોડોની ખાણ ખનીજ ચોરી ઝડપાઈ હતી જેને બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે 2 કરોડ 32 લાખ નો દંડ ફટકારતા ખનીજ માફિયાઓ માં ફફડાટ ફેલાયો છે...

Body:વિઓ...અમીરગઢના જેથી ગામે ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી ગ્રામજનોએ આ ખનિજ ચોરી ને ચાર દિવસ અગાઉ રોકાવી હતી અને ખાણ-ખનિજ વિભાગને જાણ કરી હતી જે સર્વે નંબર માંથી એમ બી કોર્પોરેશને મંજૂરી મેળવી હતી તેને જગ્યાએ અન્ય જગ્યાએથી ખનીજની ચોરી કરી હતી અને કરુણાની ખનીજની ચોરી કરતા ગ્રામજનોએ તપાસની માંગ કરી હતી જેને લઇને ખાણ ખનીજ વિભાગ સક્રિય થયો હતો અને તપાસ કરી.અને દંડકીય કાર્યવાહી કરી હતી.ઇકબાલગઢ ના જેથી ગામે કરોડોનું ખનીજ ચોરી કૌભાંડ ઝડપાયું છે .ત્યારે બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ ફફડાટ વ્યાપ્યો છે જેથી ગામની ગ્રામજનોની અરજીને આધારે ખાણ-ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી અને ખાણ ખનીજ વિભાગની તપાસમાં બે કરોડ ઉપરાંતની ખનીજચોરી બહાર આવી હતી જિલ્લાના ખાણ ખનીજ અધિકારી સુભાષ જોશી એ માપણી સીટ ને આધારે કરોડો રૂપિયાનો દંડ ફટકારતા ખાણ ખનીજ ચોરો માં ફફડાટ વ્યાપી ગયો હતો.....

બાઈટ...સુભાષ જોશી
( ખાણ ખનીજ અધિકારી.. બનાસ કાંઠા )
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.