ETV Bharat / state

ડીસામાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયું - gujaratibreakingnews

સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારીના કારણે ઉથલપાથલ થયું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને કોરોના વાઈરસથી બચાવનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓનું રવિવારે ડીસાના ધારાસભ્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : May 31, 2020, 9:21 PM IST

ડીસા : હાલમાં કોરોનાવાયરસની મહામારીથી સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યું છે. દિવસેને દિવસે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના અનેક કેસો બહાર આવી રહ્યા છે. આ વાઈરસની અસર એટલે ભયંકર છે કે, રોજેરોજ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. જેના પરિણામે સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન લાગું કરવામાં આવ્યું હતું.

આ લૉકડાઉનમાં રાતદિવસ લોકો સુરક્ષિત રહે તે માટે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી બચાવવામાં આવી રહી હતી. સતત વધતા જતા કોરોનાવાઈરસના કેસોને રોકવા માટે આરોગ્ય વિભાગ મેદાનમાં ઊતર્યું હતું અને આ કોરોનાવાઈરસની લડાઈમાં અત્યાર સુધી આરોગ્ય વિભાગની કામગીરી દ્વારા અનેક લોકો કોરોના વાઈરસને માત આપી અને ઘરે પરત ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ સતત લોકો પર નજર રાખી અને કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહીં તે માટે અનેક લોકોને કોરોન્ટાઈન કરી અને લોકોને સુરક્ષિત રાખ્યા છે.

ત્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા આજે ડીસા આરોગ્ય વિભાગમાં છેલ્લા 50 દિવસ ઉપરાંતથી કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું પ્રમાણપાત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરની જનતાને કોરોના વાઈરસની લડાઈમાં સુરક્ષિત રાખવા બદલ અભિનંદન પાઠવી અને આ તમામ જિલ્લામાંથી આવેલ આરોગ્ય કર્મચારીને આજે વિદાય આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.