ETV Bharat / state

બનાસકાંઠાના વડગામમાં શહીદની ગાર્ડ ઓફ ઓર્નર સાથે કરાઈ અંતિમ વિદાય - બનાસકાંઠા

બનાસકાંઠા: વડગામ તાલુકાના ભાંગરોડિયાના વતની અને સી.આર.પી.એફમાં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરીનું ગુરુવારે નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. શુક્રવારે શહિદ વીરને પોતાના માદરે વતન ભાંગરોડિયા ખાતે ગાર્ડ ઓફ ઓર્નર સાથે અંતિમ વિદાય અપાઈ હતી.

Banaskantha
author img

By

Published : Sep 28, 2019, 11:31 PM IST

મહારાષ્ટ્રના ચંદ્રપુર-નાગપુર હાઈવે ઉપર પૂર્વ કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહીરનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે સુરક્ષા કાફલામાં તૈનાત સુરક્ષા કર્મીઓના વાહનને કાળમુખી ટ્રક ઘૂસી આવી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમા સુરક્ષા કર્મી ફલજીભાઈ ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મુત્યું થયું હતું. અકસ્માતમાં ચારથી પાંચ અન્ય સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા હતાં.

બનાસકાંઠાના વડગામમાં શહીદની ગાર્ડ ઓફ ઓર્નર સાથે કરાઈ અંતિમ વિદાય

આ બનાવના પગલે ભંગરોડીયા ગામમાં પણ શોકની કાલિમા છવાઈ ગઈ હતી. શહીદના પાર્થિવ દેહને માદરે વતન ભાંગરોડિયામાં અંતિમ વિધિ કરાઈ હતી. શહિદના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. શહીદના અંતિમયાત્રામાં વીર શહીદ અમર રહોના નારાથી ગગન ગુંજી ઉઠ્યું હતું. અંતિમ વિધિમાં સીઆરપીએફના ઓફિસરો, છાપી પોલીસ સહિત જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાજંલી અર્પિ હતી.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. વડગામ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.28 09 2019

સ્લગ........વડગામના શહીદ ની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા...

એન્કર...... વડગામ તાલુકાના ભાંગરોડિયા ના વતની અને સી. આર. પી. એફ. માં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરી નું ગુરુવારે નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું.શુક્રવારે શહિદ વીરને પોતાના માદરે વતન ભાંગરોડિયા ખાતે ગાર્ડઓફ ઓનૅર સાથે અંતિમ વિદાય અપાઈ હતી...

Body:વિઓ...વડગામ તાલુકાના ભાંગરોડિયા ના વતની અને સી. આર. પી. એફ. માં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરી નું ગુરુવારે નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું.શુક્રવારે શહિદ વીરને પોતાના માદરે વતન ભાંગરોડિયા ખાતે ગાર્ડઓફ ઓનૅર સાથે અંતિમ વિદાય અપાઈ હતી જેમાં મહારાષ્ટ્ર ના ચંદ્રપુર - નાગપુર હાઈવે ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ આહીર નો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે સુરક્ષા કાફલા માં તૈનાત સુરક્ષા કર્મીઓના વાહન ને કાળમુખી ટ્રક ઘૂસી આવી અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમા સુરક્ષા કર્મી ફલજી ભાઈ ચૌધરી ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મુત્યું થયું હતું. અકસ્માતમાં ચારથી પાંચ અન્ય સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા હતા. આ બનાવ ના પગલે ભંગરોડીયા ગામમાં પણ શોકની કાલિમા છવાઈ ગઈ હતી. સહિદિના પાર્થિવ દેહ ને માદરે વતન ભાંગરોડિયા અંતિમવિધિ કરાઈ હતી. શહિદ ના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ ના અંતિમયાત્રા માં શહીદ વીર શહીદ અમર રહો ના નારા થી ગગન ગુંજી ઉઠ્યું હતું. અંતિમવિધિ મા સીઆર પી એફ ના ઓફિસરો, છાપી પોલીસ સહિત જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાજંલી અર્પિ હતી. .....

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.