ETV Bharat / state

ડીસામાં વિવિધ સ્થળો પર ફૂડ વિભાગના દરોડા

બનાસકાંઠા: ડીસા શહેરમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક સ્થળેથી ઘી તેલ અને મસાલાના સેમ્પલ લઈ 6 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો. જેથી અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ડીસામાં જિલ્લા ફૂડ વિભાગના દરોડા
author img

By

Published : Oct 12, 2019, 2:34 AM IST

દિવાળીના સમયે મીઠાઈ, ફરસાણ સહિત ખાદ્ય સામગ્રીનું મોટાપાયે વેચાણ થતું હોવાથી કેટલાક તત્વો વધુ પૈસો કમાવાની લ્હાયમાં અખાદ્ય ચીજ વસ્તુઓનું ધૂમ વેચાણ કરતા હોય છે. જેથી બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગની ટીમે ડીસામાં અનેક સ્થળે ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડયા હતા. જેમાં હરસોલિયા વાસમાં હેપ્પી અને રાજભાણ લેબલવાળું ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. જ્યાંથી બંને લેબલવાળા ઘીના સેમ્પલ લઇ 6 લાખ રૂપિયાનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો.

ડીસામાં જિલ્લા ફૂડ વિભાગના દરોડા

આ સિવાય ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં પણ પિનાકીન અને નયન મસાલાની ફેક્ટરીઓમાં શંકાસ્પદ અખાદ્ય મરચું અને હળદરના સેમ્પલ લીધા હતા .ફૂડ વિભાગની ટીમે હાલમાં ઘી અને મસાલાના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે. ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ફૂડ વિભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડી અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા તત્વો પર તવાઈ વરસાવી છે. જેથી અન્ય અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 10 2019

સ્લગ....ડીસામાં જિલ્લા ફૂડ વિભાગ દરોડા...

એન્કર.......બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં આજે ફૂડ વિભાગની ટીમે દરોડા પાડયા હતા. અનેક સ્થળે થી ઘી તેલ અને મસાલાના સેમ્પલ લઈ છ લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરાતા અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ......
Body:
વી ઓ .......દિવાળીના સમયે મીઠાઈ ,ફરસાણ સહિત ખાદ્ય સામગ્રી નું મોટાપાયે વેચાણ થતું હોવાથી કેટલાક તત્વો વધુ પૈસો કમાવા ની લ્હાયમાં અખાર્ધ ચીજ વસ્તુઓનું ધૂમ વેચાણ કરતા હોય છે જેથી બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગની ટીમે આજે ડીસા માં અનેક સ્થળે ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડયા હતા જેમાં હરસોલિયા વાસમાં હેપ્પી અને રાજભાણ લેબલ વાળું ઘી બનવતી ફેક્ટરીમાં દરોડા પાડયા હતા જ્યાંથી બંને લેબલ વાળા ઘી ના સેમ્પલ લઇ છ લાખ રૂપિયાનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. આ સિવાય ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં પણ પિનાકીન અને નયન મસાલા ની ફેક્ટરી ઓમાં શંકાસ્પદ અખાદ્ય મરચું અને હળદર ના સેમ્પલ લીધા હતા .ફૂડ વિભાગની ટીમે હાલમાં ઘી અને મસાલાના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે લેબ માં મોકલી આપ્યા છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ફૂડ વીભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડી અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા તત્વો પર તવાઈ વરસાવી છે જેથી અન્ય અખાર્ધ ચીજવસ્તુઓ નું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.........

બાઈટ.....ડી જી ગામીત,ફૂડ ઇન્સ્પેક્ટર

( દિવાળી નિમિતે અખાર્ધ સામગ્રી નું વેચાણ કરતા તપાસ ચાલુ છે ,ઘી ,તેલ અને મસાલા ના સેમ્પલ લીધા છે, 6 લાખ નો ઘી નો જથ્થો સિઝ કર્યો, )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.