ડીસા શહેર બટાકાની ખેતી માટે જાણીતું છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી બટાકાની ખેતી કરતા ખેડૂતો મંદીનો માર સહન કરી રહ્યાં હતાં. મંદીના કારણે ખેડૂતો પર મોટા પ્રમાણમાં દેવું પણ થઈ ગયું હતું. બટાકાના ઓછા ભાવને કારણે બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. જોકે આ વર્ષે બટાકાના સારા ભાવ મળતાં ખેડૂતોને ફરી એકવાર બટાકાના પાક પર વિશ્વાસ આવ્યો છે અને જો આજ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારો ફાયદો થાય તેમ છે.
4 વર્ષ બાદ બટાકાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ - Good value for potato
બનાસકાંઠા: ડીસાને બટાકાની નગરી કહેવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા ખેડૂતો બટાકાની ખેતીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે આ વર્ષે બટાકાના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ડીસા બટેટા ભાવ
ડીસા શહેર બટાકાની ખેતી માટે જાણીતું છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી બટાકાની ખેતી કરતા ખેડૂતો મંદીનો માર સહન કરી રહ્યાં હતાં. મંદીના કારણે ખેડૂતો પર મોટા પ્રમાણમાં દેવું પણ થઈ ગયું હતું. બટાકાના ઓછા ભાવને કારણે બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. જોકે આ વર્ષે બટાકાના સારા ભાવ મળતાં ખેડૂતોને ફરી એકવાર બટાકાના પાક પર વિશ્વાસ આવ્યો છે અને જો આજ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારો ફાયદો થાય તેમ છે.
Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક
લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.07 01 2020
સ્લગ..ડીસામાં બટાકાના ભાવ સારા મળતા ખેડુતોએ નીકાળવાની શરૂવાત કરી...
એન્કર..ડીસાને બટાટાની નગરી કહેવામાં આવે છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા ખેડૂતો બટાકાની ખેતીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા ત્યારે આ વર્ષે બટાટાના શરૂઆત ના ભાવ સારા મળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં બટાકાને નીકાળવાની શરૂઆત કરી છે...
Body:
વીઓ.... બનાસકાંઠા જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દર વર્ષે અલગ-અલગ પાકોનું ઉત્પાદન કરતા હોય છે. રાજ્ય માં રવિ સિઝન માં ખેડૂતો રાયડો, દિવેલા, જીરું, કપાસ, ઘઉં, સાથે બટાટા નું વાવેતર કરે છે જેમાં બનાસકાંઠા માં ચાલુ સાલે બટાટા નું વાવેતર ઘટ્યું છે જેના અનેક કારણો સામે આવ્યા છે બટાટા માં સતત ચાર વર્ષથી ખેડૂત ને મૂડી પણ ઉભી થતી નથી તો સાથે બટાટા ની ખેતી દિનપ્રતિદિન મોંઘી થતી જાય છે. બનાસકાંઠા માં ગત વર્ષે 68,696 હેકટર માં બટાટા નું વાવેતર થયું હતું જે ચાલુ સાલે ઘટી 62,349 હેકટર થવા પામ્યું છે જોકે સમગ્ર ગુજરાત ની વાત કરીયે તો ગત વર્ષે 1.15 લાખ હેકટર માં વાવેતર થયું હતું તો ચાલુ સાલે ઘટી 1.08 લાખ હેકટર થવા પામ્યું છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અને તીડના આતંકથી મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ ડીસામાં છેલ્લા ચાર વર્ષથી બટાટામાં મોટુ નુકસાન વેઠવી ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હતા ત્યારે મોંઘાદાટ બિયારણો અને દવાઓનો છંટકાવ કરવા છતાં પણ ખેડૂતોને બટાકાના ભાવ ન મળતા ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી રાતા પાણીએ રડ્યા હતા ગત વર્ષની વાત કરવામાં આવે તો ડીસામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું અને જ્યારે બટાટાની નીકાળવાનો સમય આવ્યો ત્યારે બજારમાં બટાકાના ભાવ માત્ર ચાર થી પાંચ રૂપિયા કિલો જતા હતા જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું પરંતુ આ વર્ષે શરૂઆતમાં જ ખેડૂતોને ૧૬ થી ૧૮ રૂપીયા જેટલો બટાટાનો ભાવ મળી રહ્યા છે જેના કારણે હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી દેવું કરીને બટાકા ની વાવણી કરતા હતા ત્યારે આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતો ના મોઢા પર આનંદની લાગણી જોવા મળી રહી છે..
બાઈટ... ઓધારજી ઠાકોર
( ખેડૂત )
વિઓ... આમ તો ડીસા શહેરમાં મોટા ભાગે બટાટાની ખેતી થાય છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી આજ બટાકા ખેડૂતો માટે એક શ્રાપરૂપ સાબિત થઈ રહ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી ખેડૂતો ઉછી ના પૈસા લાવી પોતાના ખેતરમાં બટાકા ની વાવણી કરતા હતા જેના કારણે એક પછી એક ખેડૂતો પર મોટા પ્રમાણમાં દેવુ પણ થઇ ગયું હતું. બટાટાના ઓછા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં માલિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા અને સતત મંદીના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ખેડૂતોએ તો બટાટામાં મંદી ના કારણે ખેતી કરવાનું પણ છોડી મૂક્યું હતું.બટાકાના ભાવ ના મળતા ખેડૂતોએ આ બાબતે સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરેલ છે ત્યારે આ વર્ષે સારા ભાવ મળતાં ખેડૂતોને ફરી એકવાર બટાકાના પાક પર વિશ્વાસ આવ્યો છે અને જો આજ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારો ફાયદો થાય તેમ છે...
બાઈટ... જયંતીભાઈ ઠાકોર
( ખેડૂત )
પી.ટુ. સી .. રોહિત ઠાકોર
Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા