ETV Bharat / state

Corona Blast in Banaskantha: બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 20 મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ

બનાસકાંઠા જિલ્લામાં પણ હવે દિવસેને દિવસે કોરોનાના કેસ વધી (Corona Blast in Banaskantha) રહ્યા છે. ત્યારે જિલ્લામાં હવે આરોગ્ય અધિકારી (Banaskantha District Health Officer Corona Positive) સહિત 20 મેડિકલ ઓફિસર (Banaskantha Medical Officer Corona Positive) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચ્યો છે.

Corona Blast in Banaskantha: બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 20 મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ
Corona Blast in Banaskantha: બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 20 મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ
author img

By

Published : Jan 19, 2022, 12:37 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક સાથે 163 કોરોનાના નવા કેસ નોંધાતા કોરોના બ્લાસ્ટ (Corona Blast in Banaskantha) થયો છે. હવે તો જિલ્લામાં આરોગ્ય અધિકારી (Banaskantha District Health Officer Corona Positive) સહિત 20 મેડિકલ ઓફિસર પણ કોરોના પોઝિટિવ (Banaskantha Medical Officer Corona Positive) થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. તેવામાં ફરી એક વાર કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગે પણ કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારી દીધી છે, જેના કારણે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે.

જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 20 મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ

આ પણ વાંચો- Corona case in Navsari: નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારા લોકો માટે બંધ, સ્થાનિક રોજગારીને અસર

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કરોનાના નવા 163 કેસ નોંધાયા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં (Increase in corona testing in Banaskantha) આવ્યું છે. તો જિલ્લામાં અત્યારે કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 510 એ પહોંચી (Corona Active Case in Banaskantha) છે. જિલ્લામાં હવે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 20 મેડિકલ ઓફિસર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

આ પણ વાંચો- Corona cases in Gujarat: બોલો લ્યો : કોરોનાને પગલે 14 કેદીને બે માસ માટે મુક્ત કરવામાં આવ્યા, શું કહ્યું પોલીસે જાણો

જિલ્લામાં ક્યાં કેટલા કેસ, જુઓ

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR 1,050 અને એન્ટિજન 1,326 મળી કુલ 2,376 જેવા ટેસ્ટ કરવામાં (Increase in corona testing in Banaskantha) આવ્યા હતા, જેમાંથી 163 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. તો અહીં અમીરગઢમાં 1, ભાભરમાં 1, દાંતામાં 18, દાંતીવાડામાં 2, ડીસામાં 34, ધાનેરામાં 9, લાખણીમાં 1, પાલનપુરમાં 72, સુઈગામમાં 4, વડગામમાં 16, થરાદમાં 1, વાવમાં 4 સહિત જિલ્લાના 12 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 48 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યારે કોરોનાના સક્રિય કેસ 510 (Corona Active Case in Banaskantha) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.