ETV Bharat / state

ડીસામાં લોકોના પ્રશ્નોને હલ કરવાને બદલે કાગળ પર તપાસ કરીને સુકામેવાની જયાફત ઉઠાવતા કમિશ્નર - Nagarpalika

ડીસા: ડીસા નગરપાલિકા કચેરી ખાતે ગાંઘીનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર આકસ્મિક તપાસ માટે પહોંચી ગયા હતા. ત્યારે પાલિકાની કામગીરીની સમિક્ષા કરવાના બદલે કમિશ્નર શહેરને લગતા પ્રશ્નોની રજૂઆત સાંભળવાને બદલે કચેરીમાં સુકામેવાની જયાફત ઉડાવતા નજરે પડયા હતા.

ડીસામાં લોકોના પ્રશ્નોને હલ કરવાને બદલે કાગળ પર તપાસ કરીને સુકામેવાની જયાફત ઉઠાવતા કમિશ્નર
author img

By

Published : Jun 26, 2019, 3:15 AM IST

ડીસા નગરપાલિકાની કામગીરીની સમિક્ષા કરવા માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર દ્વારા સમિક્ષા કરવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી સમિક્ષા કરવા માટે ગાંધીનગર ઝોનના નગરપાલિકા કમિશ્નર આવી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે દર વર્ષની જેમ રાબેતા મંગળવારના રોજ મુજબ ગાંધીનગર ઝોનના નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર તપાસ માટે આવી પહોંચ્યા હતા.

ડીસા તપાસ માટે આવેલા આ અધિકારીનું ડીસાની સમસ્યા અંગે ધ્યાન દોરવાની કોશિશ કરતાં અધિકારી મહાશયે કેમેરાથી દૂર રહી માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ડીસા શહેરમાં ઊભા થઈ રહેલા ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્ષ બાબતે પણ અધિકારી મૌન સેવ્યું હતું.

ડીસામાં લોકોના પ્રશ્નોને હલ કરવાને બદલે કાગળ પર તપાસ કરીને સુકામેવાની જયાફત ઉઠાવતા કમિશ્નર

આ ઉપરાંત શહેરમાં રખડતા પશુઓની સમસ્યા અંગે પણ સ્થાનિક નગરપાલિકાની કથળતી જતી કામગીરીને પગલે જવાબ આપવાનું ટાળ્યું હતું. ડીસા નગરપાલિકાની સમિક્ષા કરવા આવેલા અધિકારી શહેરમાં ફરીને વિસ્તારોની મુલાકાત લેવાના બદલે પાલિકા કચેરીમાં આવેલી જ એર કંડિશનર કચેરીમાં સૂકા મેવાની જયાફત વચ્ચે કાગળ પર જ સમિક્ષા કરતાં નજરે પડ્યા હતા.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 25 06 2019

સ્લગ... કમિશ્નર ની મુલાકાત

એન્કર....ડીસા નગરપાલિકા કચેરી ખાતે આજે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા ગાંધીનગર ઝોનના કમિશ્નર આકસ્મિક તપાસ માટે પહોંચી ગયા હતા.. પાલિકાની કામગીરીની સમિક્ષા કરવા આવેલા કમિશ્નર આજે શહેરને લગતા પ્રશ્નોની રજૂઆત સાંભળવાના બદલે ડીસા નગરપાલિકા કચેરીમાં સુકામેવાની જયાફત ઉડાવતા નજરે પડ્યા હતા.Body:વિઓ...ડીસા નગરપાલિકાની કામગીરીની સમિક્ષા કરવા માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર દ્વારા સમિક્ષા કરવામાં આવતી હોય છે.. પરંતુ છેલ્લા બે વર્ષથી સમિક્ષા કરવા માટે ગાંધીનગર ઝોનના નગરપાલિકા કમિશ્નર આવી રહ્યા છે ત્યારે આજે ડીસા ખાતે દર વર્ષની જેમ રાબેતામુજબ આજે ગાંધીનગર ઝોનના નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ડીસા ખાતે તપાસ માટે આવી પહોંચ્યા હતા.. ડીસા તપાસ માટે આવેલા આ અધિકારીનું ડીસાની સમસ્યા અંગે ધ્યાન દોરવાની કોશિશ કરતાં અધિકારી મહાશયએ કેમેરાથી દૂર રહી માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ડીસા શહેરમાં ઊભા થઈ રહેલા ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્ષ બાબતે પણ અધિકારી મૌન સેવ્યું હતું.. આ ઉપરાંત શહેરમાં રખડતા પશુઓની સમસ્યા અંગે પણ સ્થાનિક નગરપાલિકાની કથળતી જતી કામગીરીને પગલે જવાબ આપવાનું ટાળ્યું હતું.. ડીસા નગરપાલિકાની સમિક્ષા કરવા આવેલા અધિકારી શહેરમાં ફરીને વિસ્તારોની મુલાકાત લેવાના બદલે પાલિકા કચેરીમાં આવેલી જ એર કંડિશનર કચેરીમાં સૂકા મેવાની જયાફત વચ્ચે કાગળ પર જ સમિક્ષા કરતાં નજરે પડ્યા હતા...

બાઈટ... કમલકાંત પ્રજાપતિ
( ચીફ ઓફિસર, ડીસા નગરપાલિકા )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.