ETV Bharat / state

થરાદમાં CMની સભા યોજાઈ, કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર - વિધાનસભાની પેટા ચૂંટણી

બનાસકાંઠાઃ થરાદ ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ થરાદ ખાતે સભા સંબોધી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Oct 17, 2019, 8:53 PM IST

21મી તારીખે જ્યારે થરાદ ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપના ઉમેદવારને જીતાડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ થરાદ ખાતે સભા સંબોધી હતી. થરાદ વિધાનસભાની પેટાચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સીટ કબ્જે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

થરાદમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે CMની સભા યોજાઈ

જેમાં ગુરુવારના રોજ થરાદ ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની જાહેર ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. અત્યાર સુધી કોંગ્રેસ માત્ર પાકિસ્તાનની ભાષા બોલતી હતી. આતંકવાદીઓ કોંગ્રેસના માસિયાઈ ભાઈ છે. કોંગ્રેસે અત્યાર સુધી સમાજ વચ્ચે ઝઘડા કરાવ્યા છે અને કોમી તોફાનો પણ કરાવ્યા છે. કોંગ્રેસના લોકોએ અત્યાર સુધી માત્ર પૈસા જ ખાધા છે અને કોંગ્રેસ અનેક નેતાઓ પર પણ હાલમાં તપાસ ચાલી રહી છે. 370ની કલમને કારણે અત્યાર સુધી 41 હજાર જેટલા લોકો શહીદ થયા છે અને તેમ છતાં કોંગ્રેસ આ કલમને પકડીને બેઠી હતી ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ જશે તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.17 10 2019

સ્લગ...થરાદમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સી.એમ ની સભા યોજાઈ..

એન્કર... 21મી તારીખે જ્યારે થરાદ ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થરાદ ખાતે સભા સંબોધી હતી..

Body:વિઓ... 21મી તારીખે જ્યારે થરાદ ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થરાદ ખાતે સભા સંબોધી હતી..ત્યારે થરાદ વિધાનસભાની પેટાચૂંટણી ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ સીટ કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં આજે થરાદ ખાતે મુખ્યમંત્રી રૂપાણી ની જાહેર ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. અત્યાર સુધી કોંગ્રેસ માત્ર પાકિસ્તાનની ભાષા બોલતી હતી અને આતંકવાદીઓ કોંગ્રેસના માસિયાઈ ભાઈ છે. કોંગ્રેસે અત્યાર સુધી સમાજ વચ્ચે ઝઘડા કરાવ્યા છે અને કોમી તોફાનો પણ કરાવ્યા છે કોંગ્રેસના લોકોએ અત્યાર સુધી માત્ર પૈસા જ ખાધા છે અને કોંગ્રેસ અનેક નેતાઓ પર પણ હાલમાં તપાસ ચાલી રહી છે 370 ની કલમ ને કારણે અત્યાર સુધી ૪૧ હજાર જેટલા લોકો શહીદ થયા છે અને તેમ છતાં કોંગ્રેસ આ કલમને પકડીને બેઠી હતી ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ જશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું......

બાઈટ....વિજય રૂપાણી, ( મુખ્યમંત્રી, ગુજરાત )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.