ETV Bharat / state

Changed color of lake: તળાવના પાણીનો રંગ બદલાતા ગામ લોકોમાં સર્જાયુ કુતૂહલ - Changed color of lake

બનાસકાંઠાના કોરેટી ગામમાં એક અનોખી ઘટના સામે (Koreti village of Banaskantha)આવી છે. અહીં વર્ષો જૂના તળાવનું પાણી ગુલાબી કલરનું થઈ જતા અચરજ પામી છે. તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવ વર્ષો જૂનુ મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા (Changed color of lake)સામે આવી છે.

Changed color of lake: તળાવના પાણીનો રંગ બદલાતા ગામ લોકોમાં સર્જાયુ કુતૂહલ

author img

By

Published : Jun 11, 2022, 4:10 PM IST

બનાસકાંઠાઃ આજના આ યુગમાં રોજેરોજ અલગ-અલગ ચમત્કારી ઘટનાઓ (Koreti village of Banaskantha)સામે આવતી હોય છે જેના કારણે લોકોમાં ચમત્કારી ઘટનાઓને લઇને આસ્થા ઉભી થતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ એવી અનેક ઘટનાઓ બની છે. બનાસકાંઠાના ભારત- પાકિસ્તાનની બોર્ડરને આવીને આવેલા સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં એક અચરજ પમાડે તેવી ઘટના (Changed color of lake)સામે આવી છે. સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં શંકર ભગવાનના મંદિરની બાજુમાં આવેલા વર્ષો જૂના તળાવમાં છેલ્લા પાંચ દિવસથી એકાએક તળાવના પાણીનું કલર બદલાઈ રહ્યો છે. પાણીનો જે કલર છે એ ગુલાબી કલરનું પાણી થઈ જતા લોકોમાં અચરજ પામેલી જોવા મળી રહી છે.

પાણીનો રંગ

આ પણ વાંચોઃ કૌતુકઃ માંગરોળના દરિયાના પાણીનો બદલાયો રંગ

તળાવનું પાણી શા કારણે બદલાયું - આ સમગ્ર ઘટના અંગે લોકોનું કહેવું છે કે આ તળાવમાં દિવસમાં ત્રણ વાર પાણીનો કલર (color of the water changed)બદલાઈ રહ્યો છે. એક મોટો ચમત્કાર થયો છે તો બીજી બાજુ કેટલાક લોકો માની રહ્યા છે કે અહીં સરહદી વિસ્તાર હોવાના કારણે જમીનથી છે તે ક્ષારવાળી અને મીઠાવાળી હોવાના કારણે ગળામાં જે પાણી પડ્યું છે બધું પાણી છે અને તે પાણીમાં ક્ષારના કારણે કલર બદલાયું હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે. જોકે હાલ તો અહીંના લોકો આ તળાવના પાણીને આસ્થા સાથે જોડી રહ્યા છે અહીંના લોકો ખુશી મનાવી રહ્યા છે કે અમારા ગામમાં શંકર ભગવાનનું મંદિર હોવાના કારણે એક જ ચમત્કાર થયું છે. તો બીજી બાજુ એક રહસ્યએ પણ છે કે આ તળાવનું પાણી શા કારણે બદલાયું હશે.

ભગવાન શંકરના મંદિરના કારણે તળાવનો કલર બદલાયો - વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલા અચાનક તળાવમાં પહેલા પાણીનો કલર બદલાતા કુતૂહલ સર્જાયું હતું. જેમાં તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવ વર્ષો જૂનુ મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા સામે આવી છે. જોકે આ તળાવનું અચાનક કલર બદલાતા લોકોમાં અચરજ પામી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે. જેને લઇને આજુબાજુના વિસ્તારમાં કુતૂહલ સર્જાયું છે. કોરેટી ગામના તળાવમાં પહેલું પાણી સાત દિવસ અગાઉ જ બદલાઈ જતા આજુબાજુના લોકો જોવા માટે પહોંચે છે જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનુ મંદિર હોવાથી લોકોમાં અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે. પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવવાનો અજીબો ગરીબ કિસ્સો લોકોમાં હાલ તો લોકોમાં અચરજ પામી છે.

આ પણ વાંચોઃ Death of peacock in Kutch: માંડવીના લુડવામાં 7 મોરના મોત, ઝેરી ખાદ્યપદાર્થ ખાવાના કારણે મૃત્યુ થયા હોવાનું અનુમાન

પાણીનો કલર બદલાતા લોકોમાં આસ્થા ઊભી થઈ - સ્થાનિક લોકો તો ચમત્કાર અને શ્રદ્ધાથી માની રહ્યા છે. શું આ તળાવનું પાણીમાં કોઈએ કલર નાખ્યો છે કે કોઈ એક કેમિકલ નાખ્યું હશે કે પછી ખરેખર એવી ચમત્કાર થયો છે કે કુદરતી રીતે આ પાણીનું કલર ગુલાબી કલરનો થયું છે. હાલા પાણીનો કલર બદલાય તે ઘટના તો રહસ્યમય બની ચૂકી છે હવે આ પાણીમાં કેવી રીતે કલર બદલાયો છે તે વૈજ્ઞાનિક રીતે તપાસ થાય તો જ સાચી હકીકત બહાર આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.