ETV Bharat / state

સિંધી સમાજે ભગવાન જુલેલાલની જન્મ જયંતીની ઉજવણી કરી - society

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા ખાતે વસતા સિંધી સમાજ દ્વારા ભગવાન જુલેલાલની 1070મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભગવાન જુલેલાલના દર્શન કરી તેમના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 6, 2019, 9:47 PM IST

આ તહેવારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં વસતા સિંધી સમાજના લોકોને આજથી 1070 વર્ષ પહેલાં પાકિસ્તાનના બાદશાહ દ્વારા અવાર નવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જેથી તેમની તાનાસાહીથી પરેશાન થઈ ભારત દેશમાં આવી રહેવા લાગ્યા હતા. જે બાદ સિંધી સમાજના ભગવાન જુલેલાલ સમાજના લોકોને પ્રગટ થઈ સિંધી સમાજના લોકોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. તે દિવસથી સિંધી સમાજના લોકો તેમના ભગવાન જુલેલાલની જન્મ જયંતિની ભારતભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

જન્મ જયંતીની ઉજવણી

આજે ડીસા ખાતે લાલચાલી વિસ્તારમાં વર્ષો જુના ભગવાન જુલેલાલના મંદિરે સિંધી સમાજના લોકો દ્વારા જુલેલાલની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જુલેલાલનો મોટો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા.

Intro:Body:

લોકેશન... ડીસા.બનાસકાંઠા

રિપોર્ટર...રોહિત ઠાકોર

તા.06 04 2019

સ્લગ... ચેટીચંદ ની ઉજવણી

એન્કર...બનાસકાંઠા જિલ્લાના  ડીસા ખાતે વસતા સિંધી સમાજ દ્વારા ભગવાન જુલેલાલ ની 1070 મી જન્મ જયંતી ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિંધી સમાજ ના લોકોએ મોટી સંખ્યામાં ભગવાન જુલેલાલ ના દર્શન કરી તેમની જન્મ દિવસ ની ઉજવણી કરી હતી....

વિઓ... પાકિસ્તાન માં વસતા સિંધી સમાજ ના લોકોને આજથી 1070 વર્ષ પહેલાં પાકિસ્તાન ના બાદશાહ દ્વારા અવાર નવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા જેથી તેમની તાનાસાહી થી પરેશાન થઈ ભારત દેશ માં આવી રહેવા લાગ્યા હતા જે બાદ સિંધી સમાજ ના ભગવાન જુલેલાલ સિંધી સમાજ ના લોકોને પ્રગટ થઈ સિંધી સમાજ ના લોકોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. તે દિવસ થી સિંધી સમાજ ના લોકો તેમના ભગવાન જુલેલાલ ની જન્મ જયંતિની ભારતભર માં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ડીસા ખાતે લાલચાલી વિસ્તારમાં વર્ષો જુના ભગવાન જુલેલાલ ના મંદિરે  સિંધી સમાજ ના લોકો દ્વારા જુલેલાલ ની જન્મ જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. સિંધી સમાજ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભગવાન જુલેલાલ નો મોટો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા...

બાઈટ...ગોવિંદભાઇ ભાદચંદાણી

( પ્રમુખ, સિંધી સમાજ,ડીસા )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.