ETV Bharat / state

થરાદમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કર્યુ મતદાન

author img

By

Published : Oct 21, 2019, 11:34 AM IST

થરાદ: ગુજરાતમાં આજે છ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ છે,ત્યારે બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના ગામમાં મતદાન કરી પોતે જીતશે તેવું જણાવ્યું હતું.

થરાદમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કર્યુ મતદાન

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલે આજે વતન નાગલા ખાતે મતદાન કર્યું હતું. વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારે મતદાન કર્યુ છે. ત્યારે મતદારો પણ મતદાન કરવા ઉત્સાહિત છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમા આજે વહેલી સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂતે પણ આજે મતદાન કર્યું હતું. વિજયના વિશ્વાસ સાથે ગુલાબ સિંહ રાજપૂતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યારે મતદારો પણ મતદાનને પોતાનો મૂળભૂત અધિકાર ગણાવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 લાખ 17 હજાર જેટલા મતદારો છે. ગુલાબ સિંહે જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે તેને ઉકેલવાની પણ ખાતરી આપી હતી. મતદારોને પણ અપીલ કરી હતી કે વિકાસના જે કામ હોય તેને ધ્યાને લઇને એવા ઉમેદવાર ને મત આપે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.21 10 2019

સ્લગ.. થરાદમાં ભાજપ-કોંગ્રેસ ના ઉમેદવારોએ મતદાન કર્યું...

એન્કર.. ગુજરાતમાં આજે છ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી પેટા ચૂંટણીમાં આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના ગામમાં મતદાન કરી પોતે જીતશે તેવું જણાવ્યું હતું....
Body:
વિઓ..થરાદ વિધાનસભા ની પેટા ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર જીવરાજ પટેલે આજે વતન નાગલા ખાતે મતદાન કર્યું વિજય ના વિશ્વાસ સાથે ઉમેદવારે મતદાન કર્યુ છે ત્યારે મતદારો પણ મતદાન કરવા ઉત્સાહિત છે.થરાદ વિધાનસભા ની પેટા ચૂંટણી મા આજે વહેલી સવાર થી જ મતદારો મતદાન કરી રહ્યા છે ત્યારે ભાજપ ના ઉમેદવાર જીવરાજ પટેલે પણ સો પ્રથમ મતદાન કર્યું વિજય ના વિશ્વાસ સાથે જીવરાજ પટેલે આજે મતદાન કર્યું છે ત્યારે વહેલી સવાર થી જ મતદારો નો ઉત્સાહ છે મતદારો વિકાસ ના મુદ્દાઓ ને લઈ મતદાન કરી રહ્યા છે ત્યારે મતદારો આજે મતદાન કરશે. તો બીજી તરફ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂતે પણ આજે મતદાન કર્યું હતું વિજયના વિશ્વાસ સાથે ગુલાબ સિંહ રાજપૂતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું ત્યારે મતદારો પણ મતદાર અને પોતાનો મૂળભૂત અધિકાર ગણાવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે.થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 લાખ 17 હજાર જેટલા મતદારો છે એ પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરશે ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં ઊભા છે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂત કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓએ પણ આજે વિજયના વિશ્વાસ સાથે મતદાન કર્યું હતું અને આ થરાદ વિધાનસભાની જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે તેને ઉકેલવાની પણ ખાતરી આપી હતી સાથે સાથે મતદારો ને પણ અપીલ કરી હતી કે વિકાસના જે કામ હોય તેને ધ્યાને લઇને એવા ઉમેદવાર ને મત આપે...

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ FTP કરેલ છે.. જેમાં ન્યૂ કરેલ વિસુઅલ લેવા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.