ETV Bharat / state

બનાસકાંઠાના ખેડૂતો બેહાલ, 15 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં - Tomato prices in Gujarat

બનાસકાંઠા જિલ્લામાં ટામેટાનું વાવેતર (Banaskantha tamoto msp price down) કરનાર ખેડૂતોને ફરી એકવાર રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. 15 રૂપિયે પડતરની કિંમતના ટામેટા અત્યારે (Tomato production Banaskantha) પાંચ રૂપિયામાં પણ કોઈ લેવા તૈયાર નથી. જેથી ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને લાખો રૂપિયાનું (tomato msp price down) નુકસાન વેઠવું પડ્યું છે.

બનાસકાંઠાના ખેડૂતો બેહાલ, 15 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં

author img

By

Published : Jan 9, 2023, 3:18 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ટામેટાએ ખેડૂતોને રોવડાવ્યા

બનાસકાંઠા જિલ્લોએ રણની કાધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 70% લોકો હાલ ખેતી કરી પોતાના પરિવારનું (tomato msp price down) ગુજરાત ચલાવે છે. નાની મોટી ખેતી પણ હાલ દરેક લોકો કરી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આમ તો ખેડૂતો સીઝન આધારિત નાની મોટી (Banaskantha tamoto msp price down) ખેતી કરી આવક મેળવતા હતા. પરંતુ સરકાર દ્વારા જ્યારથી બાગાયતી ખેતી (Horticulture Agriculture Gujarat) પર સબસીડી આપવાની શરૂઆત કરી છે. ત્યારથી અનેક ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતી (Horticulture in Banaskantha District) તરફ વળ્યા છે. પરંતુ હવે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની શું હાલત છે તે જોઈએ.

5 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં

ટામેટાનું વાવેતર કરનારા ખેડૂતો ખેડૂતોએ ખૂબ જ સારો નફો મળશે તેવી આશાએ તેમના ખેતરમાં બે મહિના અગાઉ ટામેટાનું વાવેતર (Tomato production Banaskantha) કર્યું હતું. પરંતુ હવે જ્યારે તૈયાર થયેલા ટમેટાનો પાક માર્કેટમાં વેચવા માટે જાય છે. ત્યારે તે ટામેટા ખરીદવા માટે કોઈ વેપારી તૈયાર નથી. જેથી ખેડૂતોને હવે આ ટામેટા પશુઓને ખવડાવવાનો વારો આવ્યો છે.

15 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં

ખેતીમાં થયેલ નુકસાન ખાસ કરીને ખેડૂતોને એવી આશા હતી કે આ વર્ષે ટામેટામાં સારું (Plantation of horticultural crops) ઉત્પાદન મળશે. જેના કારણે અન્ય ખેતીમાં થયેલ નુકસાન થી ભરપાઈ રહેશે. પરંતુ જ્યારે ટામેટાનું ઉત્પાદન લેવાનું સમય આવ્યો ત્યારે બજારમાં કોઈ વ્યાપારી ટામેટાની ખરીદી (Banaskantha tamoto msp price down) કરવા પણ તૈયાર નથી. જેના કારણે હાલ આ લાલ લાલ દેખાતા ટામેટા ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે ન તો ખેડૂતો ટામેટાને ક્યાં વેચી શકે છે કે ન તો ખેતરમાં ઊભા રાખી શકે છે. જેના કારણે હાલ ખેડૂતો ટામેટા સામે જોઈ માત્ર પોતાને થયેલા નુકસાનની ચિંતા કરી રહ્યા છે.

બનાસકાંઠાના ખેડૂતો બેહાલ
બનાસકાંઠાના ખેડૂતો બેહાલ

આ પણ વાંચો હવે ફળની ખેતીમાં પણ 'કમલ' ખીલ્યું, 1000 માં વાવેતરથી ભાવ 200 રુપિયાને પાર

ટામેટાની ખેતીમાં 50% જેટલું નુકસાન ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ટામેટાની ખેતીમાં(Tomato Cultivation Banaskantha) સારી આવક થશે તે માટે મોટા પ્રમાણમાં પોતાના ખેતરમાં ટામેટાની ખેતી કરી હતી. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે આવકની તો દૂરની વાત છે. પરંતુ ખેડૂતોને હાલ પોતાના ખેતરમાં ટામેટામાં જે ખર્ચ થયો છે તે પણ નીકળવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોની માનીએ તો એક વિધા જમીનમાં ટામેટા ના વાવેતરનો ખર્ચ ગણીએ તો સૌપ્રથમ ટામેટાના વેલા ચડાવવા માટે લાકડા,તાર,સૂતળી નો મંડપ બાંધવાનો ખર્ચ 80 હજાર (Tomato prices in Gujarat) જેટલો થાય છે.

રૂપિયાના ખર્ચ ત્યારબાદ તેમાં ટામેટા ના 6 હજાર છોડ, દવા, ખાતર અને લાઇટ બિલ નો ખર્ચ અંદાજીત લાખ રૂપિયા એટલે કુલ ખર્ચ પોણા બે લાખ અને તેની સામે એક વીઘામાંથી 20,000 કિલો જેટલા ટામેટાનું ઉત્પાદન થાય છે. એટલે માત્ર લાખ રૂપિયા જેટલી આવક થાય આમ પોણા બે લાખ રૂપિયાના ખર્ચની સામે માત્ર લાખ રૂપિયાની આવક થતા ખેડૂતને 50% જેટલું સીધું (Tomato prices in Banaskantha) નુકસાન થાય છે.

ખેતીમાં સરકારની યોજના સરકાર એક તરફ બાગાયતી પાકનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહિત (Horticulture Scheme) કરવા માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. તેમાં ટામેટામાં પણ વાવેતર કરવા માટે ખેતરમાં જે મંડપ તૈયાર કરવામાં આવે છે. તેનો 50 ટકા ખર્ચ સરકાર આપશે તેવી યોજના છે. પરંતુ જ્યારે ખેડૂતો તે યોજનાનો લાભ લેવા જાય છે. ત્યારે તેમને યોજનાનો લાભ મળતો નથી.એક હેક્ટર જમીનમાં ટામેટાનો વેલાઓ ચઢાવવા માટે જે મંડપ તૈયાર કરવામાં આવે છે.

ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો

આ પણ વાંચો પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં

સહાય મળશે તેનો ખર્ચ અંદાજિત 60 થી 70 હજાર રૂપિયા જેટલો થાય છે તેની સામે સરકારે 50% લેખે એટલે કે 30,000 રૂપિયા ખેડૂતને સહાય પેટે આપવા પડે પરંતુ આ ખેડૂતો જ્યારે અધિકારીઓને મળે છે. ત્યારે તેમને માત્ર છ થી સાત હજાર રૂપિયાની સહાય મળશે તેમ જણાવવામાં આવે છે. અને તે પણ પાકા બિલ રજૂ કર્યા બાદ એટલે જો ખેડૂતો પાકું રજૂ કરે તો 28% જીએસટી ચૂકવવા પડે એટલે સહાય મેળવવા જતા ખેડૂતો ને ઘાટ કરતા ઘડામણ મોંઘુ પડે તેવું ઘાટ સર્જાય છે.

ટામેટાનું વાવેતર આ અંગે બનાસકાંઠા જિલ્લામાં ટામેટાનું વાવેતર કરતાં ખેડૂતોનું જણાવવાનું છે કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતી તરીકે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ટામેટાનું વાવેતર કર્યું હતું. ટામેટાના વાવેતરના સમયે અનેક ઘણો ખર્ચ થયો હતો. પરંતુ જ્યારે ટામેટામાં ઉત્પાદન લેવાનો સમય આવ્યો ત્યારે બજારમાં કોઈ વ્યાપારી હાલમાં ટામેટાની ખરીદી કરવા માટે તૈયાર નથી મોંઘા ડાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં ટામેટાનું વાવેતર કર્યું હતું.

50% જેટલું નુકસાન ત્યારે હાલમાં અમને ટામેટાના ઉત્પાદનમાં (Tomato production in Gujarat) 50% જેટલું નુકસાન જોવા મળી રહ્યું છે. બાગાયતી ખેતીમાં સરકાર તરફથી પણ કોઈ સહાય આપવામાં આવતી નથી ત્યારે અમારા ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જેમ બટાટાને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. તેમ ટામેટાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે જેથી ખેડૂતોને ટામેટામાં નુકસાન વેચવાનો વારો આવે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.