ETV Bharat / state

Threats to CM Bhupendra Patel: બનાસકાંઠાના મહંત બટુક મોરારિબાપુની અટકાયત - Banaskantha Mahant Batuk Morari Bapu arrested

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના એક કથાકારે ગુજરાતના મુખ્યપ્રધાન પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી ( Case of Threats to CM Bhupendra Patel ) હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી, પરંતુ વીડિયોને લઈને લોકોમાં ભારે ચકચાર મચી છે. આ કથાકારને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી ( Banaskantha Mahant Batuk Morari Bapu arrested ) લઇ અટકાયત કરી હતી.

Banaskantha LCB Police Caught Batuk Morari : ગુજરાતના મુખ્યપ્રધાનને ધમકી આપનાર કથાકાર ઝડપાઈ ગયા

author img

By

Published : Nov 26, 2021, 7:24 PM IST

  • બનાસકાંઠાના વાવના કથાકારે મુખ્યપ્રધાનને ધમકી આપી માગી ખંડણી
  • મુખ્યપ્રધાન પાસે એક કરોડની ખંડણી માંગતો વીડિયો વાયરલ કર્યો હતો
  • 11 દિવસમાં 1 કરોડ નહીં આપે તો અકસ્માત કરાવી મોત નિપજાવશે- કથાકાર
  • પટેલો પાસેથી મુખ્યમંત્રીની ગાદી છીનવી લેવાની ધમકી પણ આપી હતી

બનાસકાંઠા- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં વાવના મહેશ ભગત ઉર્ફે બટુક મોરારિ નામથી ઓળખાતા કથાકારે ખંડણી ( Case of Threats to CM Bhupendra Patel ) માગી છે. વિડીયોમાં 11 દિવસની અંદર એટલે કે આગામી 7 તારીખ સુધી મુખ્યપ્રધાન કોઈપણ વ્યક્તિ મારફતે એક કરોડ રૂપિયા નહીં પહોંચાડે તો મુખ્યપ્રધાનનું અકસ્માતમાં મોત નિપજાવી દેશે અને ગુજરાતની ગાદી પટેલો પાસેથી છીનવાઈ જશે તેવી ધમકી આપી હતી.

વિડીઓમાં પોતાની ઓળખ પણ આપી હતી

ધમકી આપનાર કથાકારે વિડિયોમાં પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ આ મોબાઈલ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી.

એલ.સી.બી પોલીસ દ્વારા અટકાયત કરાઈ

ગુજરાતના સીએમને ધમકી આપનાર કથાકારનો વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. જે બાદ બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કથાકારની અટકાયત કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે અંગત બાતમીના આધારે ધમકી આપનાર કથાકારની રેવદરના તાતંન ગામ પાસેથી અટકાયત ( Banaskantha Mahant Batuk Morari Bapu arrested ) કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ અને વાવ થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનથી આ સફળતા મળી હતી. હાલ બટુક મોરારિને એલસીબી પોલીસે અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો છે.

પોલીસે તાત્કાલિક લીધાં પગલાં

આ અંગે થરાદ ડીવાયએસપી પૂજા યાદવે ( tharad dysp pooja yadav ips ) જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને બટુક મોરારિ દ્વારા એક કરોડની ખંડણી માગી ( Case of Threats to CM Bhupendra Patel ) અને અકસ્માતમાં મોત નિપજાવવાની ચીમકી આપી હતી. જે બાદ આ અંગે પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું અને હાલ ગુજરાતના મુખ્યપ્રધાનને ધમકી આપનાર બટુક મોરારિની અટકાયત( Banaskantha Mahant Batuk Morari Bapu arrested ) કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના મુખ્યપ્રધાન પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે: નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Election 2021: ડીસા તાલુકાના માલગઢ ગામના લોકોની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.