ETV Bharat / state

Banaskantha News: ભૂસ્તરીય વિભાગનો સપાટો, કરોડો રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે અને ડીસાના રાણપુર પાસે બનાસનદી માંથી મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Banaskantha News: ભૂસ્તરીય વિભાગનો સપાટો, કરોડો રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત
Banaskantha News: ભૂસ્તરીય વિભાગનો સપાટો, કરોડો રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત
author img

By

Published : May 21, 2023, 12:55 PM IST

બનાસકાંઠા/ ડીસાઃ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ખમણી જ માફિયાઓ પણ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગ સતર્ક બન્યુ હતું. તે દરમિયાન ગત મોડી રાત્રે ડીસા પાસે બનાસ નદી માંથી અડધી રાત્રે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જ ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

Banaskantha News: ભૂસ્તરીય વિભાગનો સપાટો, કરોડો રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત
Banaskantha News: ભૂસ્તરીય વિભાગનો સપાટો, કરોડો રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત

રેતીના ટ્રક મળ્યાઃ વાઘરોળ તેમજ દાંતીવાડા કોલોની પાસેથી સાદી રેતી ભરીને જતા ટ્રેલર રોકાવી તપાસ કરતા એક ટ્રેલરમાં રોયલ્ટી પાસ કરતા ત્રણ ટન રેતી વધુ ભરેલી હોવાનું જણાયું હતું ત્યારબાદ આ અંગે વધુ તપાસ માટે ભુસ્તર શાસ્ત્રી મધરાત્રે રાણપુર પાસેથી પસાર થતી બનાસનદીમાં ઉતરી તપાસ કરતા રોયલ્ટી વાળા રેતી ભર્યા વગરના પાંચ ટ્રેલર મળી આવ્યા હતા. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીએ વિગતવાર માહિતી આપી હતી.

મોડી રાત્રે ચેકીંગ દરમ્યાન રાણપુર પાસેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે જેમાં પાંચ ટેલર અને એક હિટાચી મશીન જપ્ત કર્યા છે જ્યારે આજે તમામ લીઝની માપણી કરી તપાસ કર્યા બાદ ડમ્પર માલિકો અને લીઝ માલિકને દંડ ફટકારવામાં આવશે---ગુરુપ્રિતસિંહ (ભુસ્તર શાસ્ત્રી)

મશીન જપ્ત કર્યાઃ જ્યારે નદીમાં લીઝ વિસ્તારમાં પડેલ ત્રણ હીટાચિ મશીનની તપાસ હાથ ધરી હતી અને એક મશીન જપ્ત કર્યું હતું.મોડી રાત સુધી ભુસ્તર વિભાગ અને તેમની ટીમ રોકાઈ હાજર લોકોના જવાબો લીધા હતા. જ્યારે આજે ફરી વહેલી સવારથી ભુસ્તર વિભાગની ટીમ રાણપુર નદી માં આવી લીઝની માપણી કરી દંડ ફાટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Banaskantha News : ખાતર અને દવા વગર ફાલસાની ખેતી કરીને ખેડૂતે કરી લાખોની કમાણી
  2. Banaskantha News : જૂના ડીસાના લોકો આઠ માસમાં હતાં ત્યાંને ત્યાં, નબળી ગુણવત્તાનો રોડ
  3. Banaskantha News : સરહદી વિસ્તારોમાં હવાડા કોરાધાકોર જેવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.