બનાસકાંઠાના થરાદના તાલુકાના જાણદી ગામમાં કરસન રાઠોડના પરિવાર વિરુદ્ધ જાતિ અપમાનીત શબ્દો બોલી તેમજ તેમનો સામાજિક બહિષ્કાર કરવા મામલે ગામના 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.જો કે આ મામલે ગામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું કે, આ ફરિયાદ ખોટી છે.આ અગાઉ ગામના એક આગેવાની સગીર દીકરીને કરસન રાઠોડનો પુત્ર અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદી ફરિયાદ નોંધાઈ હતી .ત્યારે આ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા માટે સગીરાના પિતા અને સાક્ષી પંચોને વારંવાર ધમકાવવામાં આવતા હતા. આ સાથે જ ફરિયાદ પાછી ખેંચવા માટે તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કરસન રાઠોડે આ તમામ સાક્ષી પંચો સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી હેરાન કરી રહ્યો છે. જેથી તેમની ફરિયાદ પાછી ખેંચવા તમામ ગ્રામજનોએ નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.
ખોટી ફરિયાદ રદ્દ કરવા ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Gujarat
થરાદ: બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા જાણદી ગામમાં એક દલિત પરિવારને સામાજિક બહિષ્કાર કરવા મામલે 17 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ ફરિયાદ ખોટી હોવાની રજૂઆત સાથે ગ્રામજનોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
![ખોટી ફરિયાદ રદ્દ કરવા ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4014876-thumbnail-3x2-ban.jpg?imwidth=3840)
બનાસકાંઠાના થરાદના તાલુકાના જાણદી ગામમાં કરસન રાઠોડના પરિવાર વિરુદ્ધ જાતિ અપમાનીત શબ્દો બોલી તેમજ તેમનો સામાજિક બહિષ્કાર કરવા મામલે ગામના 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.જો કે આ મામલે ગામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું કે, આ ફરિયાદ ખોટી છે.આ અગાઉ ગામના એક આગેવાની સગીર દીકરીને કરસન રાઠોડનો પુત્ર અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદી ફરિયાદ નોંધાઈ હતી .ત્યારે આ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા માટે સગીરાના પિતા અને સાક્ષી પંચોને વારંવાર ધમકાવવામાં આવતા હતા. આ સાથે જ ફરિયાદ પાછી ખેંચવા માટે તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કરસન રાઠોડે આ તમામ સાક્ષી પંચો સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી હેરાન કરી રહ્યો છે. જેથી તેમની ફરિયાદ પાછી ખેંચવા તમામ ગ્રામજનોએ નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.30 07 2019
સ્લગ...થરાદ માં ખોટી ફરિયાદ રદ કરવા જાણદીના ગ્રામજનોએ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું
એન્કર...થરાદ ના જાણદી ગામમાં એક દલિત પરિવારને સામાજિક બહિષ્કાર કરવા મામલે 17 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી જો કે આ ફરિયાદ ખોટી હોવાની રજુઆત સાથે ગ્રામજનોએ થરાદ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.....
Body:વિઓ...બનાસકાંઠાના થરાદ ના તાલુકાના જાણદી ગામમાં કરસન રાઠોડના પરિવાર વિરુદ્ધ જાતિ અપમાનીત શબ્દો બોલી તેમનો સામાજિક બહિષ્કાર કરવા મામલે ગામના ૧૭ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જોકે આ મામલે ગામજનોએ આજે નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી આ ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરી હતી .જેમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અગાઉ ગામના એક આગેવાની સગીર દીકરીને કરસન રાઠોડ નો પુત્ર અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદી ફરિયાદ નોંધાઈ હતી .ત્યારે આ અપહરણ અને દુષ્કર્મ ની ફરિયાદ પાછી ખેંચવા માટે સગીરાના પિતા અને સાક્ષી પંચોને વારંવાર ધમકાવવામાં આવતા હતા અને જો તેમના વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી .અને તે રીતે આ કરસન રાઠોડે આ તમામ સાક્ષી પંચો સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી હેરાન કરી રહ્યો છે જેથી તેમની ફરિયાદ પાછી ખેંચવા તમામ ગ્રામજનોએ નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી....
બાઈટ... કરશન રાઠોડ
( ખોટી ફરિયાદ માં સપડાયેલા વ્યક્તિ )
બાઈટ... પ્રહલાદ રાઠોડ
( સમાજ ના અગ્રણી )
Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...