ETV Bharat / state

હિંમતનગરમાં 300 પોપટોને 1962 કરુણા એનિમલ અભિયાને નવજીવન આપ્યું

સાબરકાંઠા : શહેરના હિંંમતનગર રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવા તત્પર છે. સંવેદનશીલ સરકારે મુંગા-અબોલ જીવના આરોગ્યની માટે એક અનોખો નવતર અભિગમ એટલે કરૂણા અભિયાન શરુ કર્યુ છે.

sdgg
author img

By

Published : Jul 11, 2019, 5:23 AM IST

આ અભિયાન ૧૦૮ ગરીબ દર્દીઓ માટે વરદાનરૂપ બની છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મુંગા પશુ-પક્ષીઓ માટે આશીવાર્દ સમાન નિવડી છે. 1962 એમ્બ્યુલન્સ વાન દ્રારા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવે છે.સાબરકાંઠા જિલ્લામાં પણ આ વાન દ્રારા ખુબ જ સરાહનીય કામ થઇ રહ્યું છે. જેમાં રસ્તા પર રખડતા ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે કોઇને વિચાર આવતો નથી. પરંતુ આપણી સરકારે આ અબુધ પશુઓ માટે વિચાર જ નહિ પરંતુ તેમની સારવારના નક્કર પગલા લેવા આ કરૂણા વાનની શરૂઆત કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં 1496 જેટલા ફોન આવ્યા છે. જેમા અનેક રખડતા પશુ અને પક્ષીઓને બચાવાયા છે. પશુ ચિકિત્સક સંદિપભાઇના જણાવ્યા અનુસાર હિંમતનગરમાં ફુંકાયેલા ભારે પવન અને વિજળી પડવાથી બગીચામાં અંદાજે 300 પોપટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્રારા જિલ્લા પશુ ચિકિત્સાલય ખાતે લઈ પોપટોની સારવાર કરવામાં આવી હતી. ખાસ કરીને ઉતરાયણ વખતે ઘાયલ પક્ષીઓ માટે વરદાન સ્વરુપ છે.

Intro:હિંમતનગરમાં ૩૦૦ પોપટોને ૧૯૬૨ કરુણા એનિમલ અભિયાને નવજીવન આપ્યું

રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવા તત્પર છે તે રીતે સંવેદનશીલ સરકારે મુંગા-અબોલ જીવના આરોગ્યની દરકાર માટે એક અનોખો નવતર અભિગમ એટલે કરૂણા અભિયાનBody:

જેમ ૧૦૮ ગરીબ દર્દીઓ માટે વરદાનરૂપ બની છે. તેમ આ ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બુલન્સ મુંગા અને લાચાર પશુ-પક્ષીઓ માટે આશીવાર્દ સમાન નિવડી છે.

આ ૧૯૬૨ એમ્બુલન્સ વાન દ્રારા પશુ-પક્ષીઓની સારવાર થાય છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આ વાન દ્રારા ખુબ જ સરાહનીય કામ થઇ રહ્યું છે. રસ્તા પર રખડતા ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે કોઇને વિચાર આવતો નથી પરંતુ આપણી સરકારે આ અબુધ પશુઓ માટે વિચાર જ નહિ પરંતુ તેમની સારવારના નક્કર પગલા લેતા આ કરૂણા વાનની શરૂઆત કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાનની શરૂઆતથી આજ દિન સુધીમાં ૧૪૯૬ જેટલા કોલ આવ્યા છે જેમા અનેક રખડતા પશુ અને પક્ષીઓ ને બચાવાયા છે. પશુ ચિકિત્સક શ્રી સંદિપભાઇના જણાવ્યા અનુસાર તા. ૧૬ એપ્રિલ ૨૦૧૯ના દિવસે હિંમતનગર ખાતે ફુંકાયેલા ભારે પવન અને વિજળી પડવાથી બગીચા વિસ્તારમાં ૩૦૦ જેટલા પોપટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કરુણા એનિમલ એમ્બુલન્સ દ્રારા જિલ્લા પશુ ચિકિત્સાલય ખાતે લઈ જવાયા હતા ત્યા ભારે જહેમતથી આ પોપટોની સારવાર કરાઇ હતી.

Conclusion:કરૂણા એમ્બુલન્સ ખાસ કરીને ઉતરાયણ વખતે ઘાયલ પક્ષીઓ માટે વરદાન છે. જિલ્લામાં હિંમતનગર ખાતે ૨૨ કિમીના વિસ્તારમાં પશુ કે પક્ષી ઘાયલ હોય અને આ વાનને જાણ કરવામાં આવે તો મિનિટોમાં વાન એ ઘાયલ પશુ કે પક્ષીની સારવાર માટે હાજર થઈ જાય છે. સરકાર દ્રારા શરૂ કરવામાં આવેલ આ અભિગમ ખરેખર સરાહનીય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.