ETV Bharat / state

અંબાજીના દાંતામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું - પ્રકૃતિ પ્રેમીઓ

અંબાજીઃ અંબાજી પંથકમાં 185 mm એટલે કે 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો, જેને પગલે અંબાજી આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, એટલું જ નહિ વહેલી સવારથી જ અંબાજીનો ગબ્બર ગઢ પણ વાદળોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે પડેલા વરસાદથી ગબ્બરમાં ધોવાણ થયેલી માટીમાં બેસવાના બાંકડા સહિત કેબીનો પણ માટીમાં ખુંપી ગયેલા જોવા મળ્યા હતા.

અંબાજીના દાંતામાં બુધવારના રોજ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું
author img

By

Published : Aug 3, 2019, 7:12 PM IST

જોકે અંબાજી વિસ્તાર ઢાળ ઢોળાવ વાળો વિસ્તાર છે, જ્યાં પાણી રોકાઈ શકે તેવી કોઈ જ વ્યવસ્થા નથીને અંબાજી પંથકમાં પડેલો વરસાદનો પાણી અંબાજી ગબ્બર પાછળ તેલિયા નદીમાં સરી જતું હોય છે રાત્રે પડેલા વરસાદથી તેલીયા નદી પણ બંને કાંઠે જોવા મળી હતી, જેને લઈ ખીલી ઉઠેલા સૌંદર્યને જોવા લોકો પણ વનરાઈ વિસ્તારમાં મોસમની મોજ માનતા જોવા મળ્યા હતા.

અંબાજીના દાંતામાં બુધવારના રોજ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું , Etv Bharat
જોકે પ્રકૃતિ પ્રેમીઓના મતેં જે સૌંદર્ય ખીલ્યું છે, તે જોતા આ તેલીયા નદી ઉપર સરકાર મોટો ડેમ બનાવે તો અંબાજી જ નહિ આસપાસના ગામડાઓમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા ઉભી થઇ શકે તેમ છે અને આ ડેમમાં નૌકા વિહાર તરિકે પણ વિકસાવી શકાય તેમ છે.

Intro:

Gj_ abj_01_AMBAJI MA VARSAD_PKG_7201256
LOKESAN--AMBAJI

Body:અંબાજી દાંતા પંથક માં વરસાદ છેલ્લા દોઢ માસ થી ખેંચતા ખેડૂતો ચિંતિત બન્યા હતા પણ ગત રાત્રી એ અંબાજી પંથક માં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી નું મોજું ફરી વળ્યુ છે
વીઓ..1 ગત રાત્રી એ અંબાજી પંથક માં 185 mm એટલે કે 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાપકયો હતો જેને પગલે અંબાજી આસપાસ ના ખેતરો માં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા એટલુંજ નહિ આજે વહેલી સવાર થીજ અંબાજી નો ગબ્બર ગઢ પણ વાદળો થી ઘેરાયેલો જોવા મળી રહ્યું છે ને ગત રાત્રી એ પડેલા વરસાદ થી ગબ્બર માં ધોવાણ થયેલી માટી માં બેસવાના બાંકડા સહિત કેબીનો પણ માટી માં ખુંપી ગયેલા જોવા મળ્યા હતા જોકે અંબાજી વિસ્તાર ઢાળ ઢોળાવ વાળો વિસ્તાર છે જ્યાં પાણી રોકાઈ શકે તેવી કોઈજ વ્યવસ્થા નથી ને અંબાજી પંથક માં પડેલો વરસાદ નો પાણી અંબાજી ગબ્બર પાછળ તેલિયા નદી માં સરી જતું હોય છે ને રાત્રે પડેલા વરસાદ થી તેલીયા નદી પણ બંને કાંઠે જોવા મળી હતી જેને લઈ ખીલી ઉઠેલા સૌંદર્ય ને જોવા લોકો પણ વનરાઈ વિસ્તાર માં મોસમ ની મોજ માનતા જોવા મળ્યા હતા
બાઈટ -01 સાગર જોશી ( પ્રક્રૂતિ પ્રેમી ) અંબાજી
બાઈટ -01 રુતીક સરગરા ( ખેડૂત અને પ્રક્રૂતિ પ્રેમી ) અંબાજી

વીઓ..2 જોકે પ્રકૃતિ પ્રેમીઓ ના મતેં જે સૌંદર્ય ખીલ્યું છે તે જોતા આ તેલીયા નદી ઉપર સરકાર મોટો ડેમ બનાવે તો અંબાજી જ નહિ આસ પાસ ના ગામડાઓ માં પણ પીવાના પાણી ની વ્યવસ્થા ઉભી થઇ શકે તેમ છે અને આ ડેમ માં નૌકા વિહાર તરિકે પણ વિકસાવી શકાય તેમ છે

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.