ETV Bharat / state

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો ધરપકડ વોરંટ કરાયો રદ

author img

By

Published : Sep 5, 2019, 9:55 PM IST

ડીસાઃ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુરૂવારના રોજ ડીસા કોર્ટમાં હાજર થયા હતાં. અગાઉ જિલ્લા પોલીસ વડા નીરજ બડ ગુજજરે અલ્પેશ ઠાકોર સામે બદનક્ષીના કેસમાં હાજર ન રહેતા અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ જાહેર કરાયું હતું. જેને ડીસા કોર્ટમાં હાજર થઈ રદ કરાવ્યું હતું.

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો ધરપકડ વોરંટ કરાયો રદ

અલ્પેશ ઠાકોર ગુરૂવારના રોજ ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતાં. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આસેડા ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં જાહેર સભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર દારૂના બુટલેગર પાસેથી 42 લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતાં. જે મામલે જિલ્લા પોલીસ વડાએ અલ્પેશ ઠાકોર સામે ડીસા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.

ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો ધરપકડ વોરંટ કરાયો રદ

આ કેસ ડીસાની કોર્ટમાં ચાલતા વારંવાર સમન્સ પાઠવવા છતાં પણ અલ્પેશ ઠાકોર હાજર રહેતા ન હતાં. જેથી કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ હતું. ત્યારબાદ ગુરૂવારના રોજ અલ્પેશ ઠાકોર ધરપકડ વોરંટ રદ કરવા માટે ડીસાની કોર્ટમાં હાજર થયા હતાં. જ્યાં તેમનું વોરન્ટ રદ થયું હતું અને આગામી 24 સપ્ટેમ્બરના રોજ ફરી કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકમ થયો છે.

Intro:એપ્રુવલ.. બાય.. કલ્પેશ સર

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.05 09 2019

સ્લગ.... ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો ધરપકડ વોરંટ રદ

એન્કર..પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે ડીસા કોર્ટમાં હાજર થયા હતા અગાઉ જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજજરે અલ્પેશ ઠાકોર સામે કરેલા બદનક્ષીના કેસમાં હાજર ના રહેતા અલ્પેસ ઠાકોર સામે ધરપકડ વોરંટ જારી થતા આજે ડીસા કોર્ટમાં હાજર થઈ વોરંટ રદ કરાવ્યું હતું.....

Body:વિઓ...પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે ડીસા ની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં હાજર થયા હતા અગાઉ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ની આસેડા ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી.જેમાં જાહેર સભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજજર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને નીરજ બડગુજર દારૂના બુટલેગર પાસેથી 42 લાખ રૂપિયા નો હપ્તો લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા જે મામલે જિલ્લા પોલીસ વડાએ અલ્પેશ ઠાકોર સામે ડીસા કોર્ટ માં બદનક્ષીની ફરિયાદ કરી હતી જે કેસ ડીસાની કોર્ટમાં ચાલતા વારંવાર સમન્સ પાઠવવા છતાં પણ અલ્પેશ ઠાકોર હાજર ન રહેતા કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું ત્યારબાદ આજે અલ્પેશ ઠાકોર ધરપકડ વોરંટ રદ કરવા માટે ડીસાની કોર્ટમાં હાજર થયા હતા જ્યાં તેમનું વોરન્ટ રદ થયું હતું અને આગામી 24 સપ્ટેમ્બર ના રોજ તેઓને ફરી કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકમ થયો છે ધરપકડ વોરંટ થતાં જ અલ્પેશ ઠાકોર સહિત તેમના સમર્થકોએ હાશકારો અનુભવ્યો છે.......

બાઈટ.....અલ્પેશ ઠાકોર, પ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

( રૂટિન પ્રક્રિયા ના ભાગરૂપે હાજર થયો છું )

બાઈટ......એસ વાય મંડૉરી, વકીલ

( અલ્પેશ ઠાકોર નું ધરપકડ વોરંટ હતું, જે આજે રદ કરાવ્યું છે )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.