ETV Bharat / state

Gujarat Cricket Match: ભાભર ક્રિકેટ મેચમાં શંકર ચૌધરીના બોલિંગ પર અલ્પેશ ઠાકોરે મારી સિક્સર - Shankar Chaudhary

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ગઈકાલે રાત્રે બનાસડેરીના ચેરમેન અને પૂર્વ પ્રધાન શંકરભાઈ ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર(Alpesh sixes off Shankar bowling) મારી હોવાના વીડિયો વાયરલ થયા છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Cricket Match) સાથે આ વીડિયોને સરખાવતા લોકોએ અનેક અટકળો ચાલુ કરી છે.

Gujarat Cricket Match: ભાભર ક્રિકેટ મેચમાં શંકર ચૌધરીના બોલિંગ પર અલ્પેશ ઠાકોરે મારી સિકસર

author img

By

Published : Dec 3, 2021, 10:36 AM IST

  • બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરે ગ્રાઉન્ડ પીચ પર શંકર ચૌધરીને ધૂળ ચટાડી
  • ભાભરના અબાળા ગામે જોગમાયા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી
  • શંકર ચૌધરીએ બોલિંગ કરતા અલ્પેશ ઠાકોરે સિક્સર ફટકારતાનો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાઃ ભાભરના અબાળા ખાતે જોગમાયા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું(Gujarat Cricket Match) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર(Thakor Sena Chairman Alpesh Thakor) અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરીને(Former Minister Shankar Chaudhary) આમંત્રિત કરાયા હતા. જેના ઉદ્ઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ બોલિંગ કરી હતી. જ્યારે અલ્પેશ ઠાકોરે બેટિંગ કરી હતી. શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર(Alpesh sixes off Shankar bowling) ફટકારતા ઉપસ્થિત લોકોએ તાળીયોનો વરસાદ વરસાવ્યો હતો.

Gujarat Cricket Match: ભાભર ક્રિકેટ મેચમાં શંકર ચૌધરીના બોલિંગ પર અલ્પેશ ઠાકોરે મારી સિક્સર

વિડિયો વાયરલ થતાં અટકળો ચાલુ

શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર ફ્ટકારતા વિડિયો વાયરલ થયો હતો. ત્યારે એક ચૌધરી સમાજના નેતા અને એક ઠાકોર સમાજના નેતાને ક્રિકેટ પીચ પર મેચ રમતા જોઈ લોકો આગામી વિધાનસભાની ચૂંટણીને(Assembly Elections in 2022) અનુલક્ષીને અનેક અટકળો લગાવી રહ્યા છે, રાજકારણની પીચ પર બંને નેતાઓ હરીફ ઉમેદવારો સામે ક્લીન બોલ્ડ થયા હતા, ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં(gujarat assembly elections) શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ક્લીન બોલ્ડ થશે કે સિક્સર ફાટકારશે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Junagadh Politics: આપ નેતા નિખીલ સવાણીએ ભાજપ-કોંગ્રેસને આડે હાથે લીધી

આ પણ વાંચોઃ BJP Youth Wing program: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના યુવાનોને પાર્ટીમાં જોડવા માટે ભાજપ કરશે કાર્યક્રમો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.