ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત - બનાસકાંઠા સમાચાર

પાલનપુરઃ બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા નજીક ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ પત્ની સહિત 5 લોકોના મોત થયા હતા. 4 મૃતકોને ડીસા સિવિલમાં પી.એમ અર્થે ખસેડાયા હતા.

Banskantha
author img

By

Published : Sep 30, 2019, 8:43 PM IST

બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વળાંક પાસે કમાન્ડર જીપ અને અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કમાન્ડર જીપમા સવાર પતિ-પત્ની સહિત કુલ 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ બનાવના પગલે અરેરાટી વ્યાપી હતી. 4 લોકોના મૃતકોને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત

રાજસ્થાન ખાતે રહેતા વાદીબેન તેમના પતિ જગશીરામને દાઢનો દુખાવો ઉપડતા તેઓ ડીસા સારવાર અર્થે આવ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

મૃતકોના નામઃ

  • પવિબેન હરિભાઈ સુથાર (ઉ.45 રહે સાંતરવાડા તા.દાંતીવાડા)
  • કનુભા માલસિંગ સોલંકી (ઉ 25 રહે બુરાલ તા.ડીસા)
  • જગશીરામ રૂડાજી માજીરાણા (ઉ.45 રહે.કેશુવા તા.રેવદર જી.સિરોહી રાજસ્થાન)
  • વાદીબેન જગશીરામ માજીરાણા (ઉ 42 -હે.કેશુવા તા.રેવદર જી.સિરોહી)
  • કાનૂબેન દિનેશભાઇ પટેલ ( રહે મંડાર ઉમેદપુર)

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 09 2019

સ્લગ..બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા પાસે ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત...5 ના મોત

એન્કર...બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વચ્ચે ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિ પત્ની સહિત પાંચના મોત નિપજતા ચકચાર મચી હતી.ચાર મૃતકોને ડીસા સિવિલમાં પી.એમ અર્થે ખસેડાયા હતા.

Body:વિઓ...બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વળાક પાસે કમાન્ડર જીપ અને અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કમાન્ડર જીપમા સવાર પતિ પત્ની સહિત કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવના પગલે અરેરાટી વ્યાપી હતી ચાર મૃતકોને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવના પગલે ડીસા સિવિલના પી.એમ રૂમ આગળ કરુણ દ્રશ્યો સર્જાયા હતા...

મૃતકોના નામ

1 પવિબેન હરિભાઈ સુથાર ઉ.45 રહે સાંતરવાડા તા.દાંતીવાડા
2 - કનુભા માલસિંગ સોલંકી ઉ 25 રહે બુરાલ તા.ડીસા
3 - જગશીરામ રૂડાજી માજીરાણા ઉ.45 રહે.કેશુવા તા.રેવદર જી.સિરોહી રાજસ્થાન
4 - વાદીબેન જગશીરામ માજીરાણા ઉ 42 -હે.કેશુવા તા.રેવદર જી.સિરોહી
5 - કાનૂબેન દિનેશભાઇ પટેલ - રહે મંડાર ઉમેદપુર

વિઓ...રાજસ્થાન ખાતે રહેતા વાદીબેન તેમના પતિ જગશીરામને દાઢનો દુખાવો ઉપડતા તેઓ ડીસા સારવાર અર્થે આવ્યા હતા દરમ્યાન ઘટના બની હતી પરિણામે પરિવારમાં આક્રંદ મચ્યો હતો..

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત. બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કારેલ છે અને આગળ આ સ્ટોરી મૂકી છે પણ તેમાં 3 ના મોત લખ્યા હતા બીજા બે ના સારવાર દરિમયાન મોત થયા છે... તો આ સ્ટોરી લેવી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.