આમ આદમી પાર્ટીએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની છે અને આવી અસહ્ય મંદીમાં સરકારનો આ નવો કાયદો લોકો માટે ખૂબ જ મોટી મુશ્કેલી બની રહ્યો છે. તેની સાથે-સાથે આમ આદમી પાર્ટીએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આગામી 31મી ઓક્ટોબર સુધી આ કાયદો હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને સરકાર દ્વારા જો આ કાયદો હટાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરશે.
ડીસામાં AAPએ નવા ટ્રાફિક નિયમોનો કર્યો વિરોઘ, સરકારને આપ્યું અલ્ટીમેટમ - સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર
પાલનપુર: મોદી સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ બિલ પાસ કર્યા બાદ ગુજરાત સરકારે સુધારા કરી આજથી કાયદાનો અમલ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટી (AAP)એ નવા અમલી બનેલા ટ્રાફિક એકટના વિરોધમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી આગામી 31 ઓક્ટોબર સુધીમાં આ એક્ટ દૂર કરવાની માગ કરી છે.
aap
આમ આદમી પાર્ટીએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની છે અને આવી અસહ્ય મંદીમાં સરકારનો આ નવો કાયદો લોકો માટે ખૂબ જ મોટી મુશ્કેલી બની રહ્યો છે. તેની સાથે-સાથે આમ આદમી પાર્ટીએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આગામી 31મી ઓક્ટોબર સુધી આ કાયદો હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને સરકાર દ્વારા જો આ કાયદો હટાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરશે.
Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક
લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.16 09 2019
સ્લગ : સરકાર સામે આપનું અલ્ટીમેટમ...
એન્કર : ભારત સરકાર દ્વારા દેશમાં સુધારેલા ટ્રાફિક એકટને લાગુ કરવામાં આવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીએ ggv આ કાયદાને ૩૧ ઓક્ટોબર સુધી નાબૂદ કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે...
Body:વી.ઓ. : આજે ડીસામાં આમ આદમી પાર્ટીએ નવા અમલી બનેલા ટ્રાફિક એકટના વિરોધમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી આગામી ૩૧ ઓક્ટોબર સુધીમાં આ એક્ટ દૂર કરવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ છે અને આવી અસહ્ય મંદીમાં સરકારનો આ નવો કાયદો લોકો માટે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે. સાથે સાથે આમ આદમી પાર્ટીએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આગામી ૩૧મી ઓક્ટોબર સુધી આ કાયદો હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને સરકાર દ્વારા જો આ કાયદો હટાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરશે.
બાઈટ..સુભાષભાઈ ઠક્કર - સંયોજક, ડીસા આમ આદમી પાર્ટી
Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...