ETV Bharat / state

પાલનપુરમાં ગૌશાળા સંચાલક અને કલેક્ટરની બેઠક યોજાઈ

બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય તસ્કરી કરતા ઝડપાયેલા પશુઓને બનાસકાંઠા જિલ્લા ગૌશાળામાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો.

પાલનપુરમાં ગૌશાળા સંચાલક અને કલેક્ટરની બેઠક યોજાઈ
પાલનપુરમાં ગૌશાળા સંચાલક અને કલેક્ટરની બેઠક યોજાઈ
author img

By

Published : Dec 8, 2019, 3:18 PM IST

ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર આંતરરાષ્ટ્રીય પશુઓની તસ્કરી મોટાપાયે થાય છે, જેને રોકવા માટે BSFના જવાનો દિનરાત ખડે પગે ફરજ બજાવી છેલ્લા એક વર્ષમાં અંદાજે ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરી કરતા પાંચ હજારથી પણ વધુ પશુઓને ઝડપી પાડ્યા છે.

પાલનપુરમાં ગૌશાળા સંચાલક અને કલેક્ટરની બેઠક યોજાઈ

જોકે આ પશુઓને ઝડપ્યા બાદ કઈ જગ્યાએ આશરો આપવો તે BSFના જવાનો માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારે તેઓએ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના સંચાલકો સાથે વાતચીત કરતા અને ગૌશાળાઓની સ્થિતિ જોતા અહીં જ પશુઓને રાખવા માટેનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત આજે BSFના અધિકારીઓ, જિલ્લાની 136 ગૌશાળાના સંચાલકો અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની સંયુક્ત બેઠક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લાના ગૌશાળાના સંચાલકોએ કોઈપણ જાતની શરત વગર દેશની રક્ષા કરતા જવાનોએ બચાવેલા પશુધનને રાખવાનો નિર્ણય લીધો છે.

પરતું એક તરફ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના સંચાલકો તેમના પશુઓનું માંડ-માંડ પૂરું કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ દેશનું રક્ષણ કરતા જવાનોએ પકડેલા 6 હજાર જેટલા પશુઓને રાખવા માટે જિલ્લાની ગૌશાળાના સંચાલકો તરત જ તૈયાર થઈ જતા અને તે પણ કોઈપણ જાતની શરત વગર ગૌશાળાના ખર્ચે પશુઓને રાખવા માટે તૈયાર થતાં કલેક્ટરે પણ તમામ સંચાલકોને આભાર માન્યો હતો.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.06 12 2019

સ્લગ...પાલનપુર ખાતે ગૌશાળા સંચાલક અને કલેક્ટર ની બેઠક યોજાઈ

એન્કર.....બનાસકાંઠા પાલનપુર ખાતે આજે જિલ્લા કલેકટર અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી જેમાં આંતરરાષ્ટ્રીય તસ્કરી કરતા ઝડપાયેલા પશુઓને બનાસકાંઠા જિલ્લા ગૌશાળામાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો.....
Body:
વી ઓ .......ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર આંતરરાષ્ટ્રીય પશુઓની તસ્કરી મોટાપાયે થાય છે જેને રોકવા માટે બીએસએફના જવાનો દિનરાત ખડે પગે ફરજ બજાવી છેલ્લા એક વર્ષમાં જ અંદાજે ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરી કરતાં પાંચ હજારથી પણ વધુ પશુઓ ને ઝડપી પાડ્યા છે જોકે આ પશુઓને ઝડપ્યા બાદ કઈ જગ્યાએ આશરો આપવો તે બીએસએફના જવાનો માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારે તેઓએ બનાસકાંઠા જિલ્લા ની ગૌશાળા ના સંચાલકો સાથે વાતચીત કરતાં અને બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓ ની સ્થિતિ જોતા અહીં અહીં જ પશુઓને રાખવા માટેનો નિર્ણય લીધો હતો.જે અંતર્ગત આજે બીએસએફના અધિકારીઓ, જિલ્લાની ૧૩૬ ગૌશાળા ના સંચાલકો અને જિલ્લા કલેકટર સંદીપ સાંગલે ની સંયુક્ત બેઠક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી જેમાં જિલ્લાના ગૌશાળા ના સંચાલકો એ કોઈપણ જાતની શરત વગર દેશની રક્ષા કરતા જવાનોએ બચાવેલ પશુધન ને રાખવાનો નિર્ણય લીધો છે......

બાઈટ......ભરતભાઇ કોઠારી ( ગૌશાળા સંચાલક )

બાઈટ.....જેન્તીભાઈ
( ગૌશાળા સંચાલક )

વી ઓ ...... એક તરફ બનાસકાંઠા જિલ્લા ની ગૌશાળા ના સંચાલકો તેમના પશુઓનું માંડ માંડ પૂરું કરી રહ્યા છેત્યારે બીજી તરફ દેશનું રક્ષણ કરતા જવાનોએ પકડેલા 6 હજાર જેટલા અબોલ પશુઓને રાખવા માટે જિલ્લાની ગૌશાળા ના સંચાલકો તરત જ તૈયાર થઈ જતા અને તે પણ કોઈપણ જાતની શરત વગર ગૌશાળાના ખર્ચે પશુઓને રાખવા માટે તૈયાર થતાં કલેકટરે પણ તમામ સંચાલકોને આભાર માન્યો હતો

બાઈટ.....સંદીપ સાગલે
( કલેક્ટર, બનાસકાંઠા )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.