ETV Bharat / state

અંબાજીમાં વૈશાખી પુનમનો મેળો બન્યો રક્તરંજીત, બે જુથ અથડામણમાં 1નું મોત - police

અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે આજે એટલે કે શનિવારના રોજ વૈશાખી પુનમને લઇ આદીવાસી લોકોનો એક અનોખો મેળો ભરાયો હતો. જેમાં ખાસ કરી આદીવાસી લોકો પોતાની માનતા પુર્ણ કરતાં હોય છે. જેને લઇ અંબાજીમાં હજ્જારોની સંખ્યામાં આદીવાસી લોકો એકત્રીત થયા હતા ને મેળામાં ફરી રહેલાં આદીવાસી લોકોમાં બે જુથ વચ્ચે અચાનક ઘર્ષણ સર્જાતા કોઇક અજાણ્યા શખ્સે એક આદીવાસી યુવકને ગળાનાં ભાગે છરીનાં ઘા મારી હત્યા કરી દેવાતાં મેળો રક્તરજીંત બન્યો હતો ને આદીવાસી લોકોમાં પણ ભારે દોડધામ જોવા મળી હતી.

અંબાજી
author img

By

Published : May 19, 2019, 2:27 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરનાં સુમારે અંબાજીનાં મુખ્ય બજારમાં બનેલી ઘટના અંગેની જાણ અંબાજી પોલીસને થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મરનાર યુવકનાં ખીસ્સામાંથી આધારકાર્ડ મળી આવેલ જેનાં આધારે મરનાર શખ્સ અમીરગઢ તાલુકાનાં નાઇવાડા ગામનો હોવાનો જાણવાં મળેલ છે. જેનું નામ કાર્ડનાં આધારે માનાભાઇ ડુંગાઇચા હોવાનું જાણવા મળેલ છે. હાલ તબક્કે મૃતકના મૃતદેહને અંબાજીની કોટેજ હોસ્પીટલમાં ખસેડાવામાં આવ્યો છે.

અંબાજીમાં આદિવાસી લોકોનો વૈશાખી પુનમનો મેળો બન્યો રક્તરંજીત

R_GJ_ ABJ_01_18 MAY_VIDEO STORY_HATYA NO BANAV_CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

VIS SEND IN  FTP

યાત્રાધામ અંબાજી ખાતે આજે વૈશાખી પુનમ ને લઇ આદીવાસી લોકો નો એક અનોખો મેળો ભરાયો હોય છે. જેમાં ખાસ કરી આદીવાસી લોકો પોતાની બાંધા માનતા પુર્ણ કરતાં હોય છે. જેને લઇ અંબાજી માં હજ્જારો ની સંખ્યા માં આદીવાસી લોકો એકત્રીત થયા હતા ને મેળા માં ફરી રહેલાં આદીવાસી લોકો માં બે જુથ વચ્ચે અચાનક ઘર્ષણ સર્જાતા કોઇ ક અજાણ્યા સખ્સે એક આદીવાસી યુવક ને ગળા નાં ભાગે છરી નાં ઘા મારી હત્યા કરી દેવાતાં મેળો રક્તરજીંત બન્યો હતો ને આદીવાસી લોકો માં પણ ભારે દોડધામ જોવા મળી હતી. બપોર નાં સુમારે અંબાજી નાં મુખ્ય બજાર માં બનેલી ઘટના નો ભોગ બનેલો ઇશમ અંબાજી નાં રાજેન્દ્ર નગર વિસ્તાર માં પટકાતાં તેનું મોંત થયુ હતુ. જોકે આ બાબત ની જાણ અંબાજી પોલીસ ને થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમીયાન મરનાર યુવક નાં ખીસ્સા માંથી આધારકાર્ડ મળી આવેલ જેનાં આધારે મરનાર સખ્સ અમીરગઢ તાલુકા નાં નાઇવાડા ગામ નો હોવાનો જાણવાં મળેલ છે. જેનું નામ કાર્ડ નાં આધારે માનાભાઇ પાબુજી ડુંગાઇચા હોવાનું જાણવા મળેલ છે. હાલ તબક્કે મૃર્તક નાં મૃર્તદેહ ને અંબાજી ની કોટેજ હોસ્પીટલ માં ખસેડાવામાં આવી છે.

ચિરાગ અગ્રવાલ,ઇ.ટી.વી ભારત

   અંબાજી, બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.