ETV Bharat / state

મોડાસામાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી, શહીદોને અપાઇ શ્રદ્ધાંજલિ - Arvalli

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં વિશ્વકર્મા દાદાની જન્મજ્યંતિ નિમિત્તે સતવારા, કડિયા, પંચાલ અને લુહાર સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા કડીયાવાડા ખાડિયા વિસ્તારથી નીકળી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 18, 2019, 4:29 PM IST

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સતવારા, કડીયા સમાજ અને વિશ્વકર્મા દાદાના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પુલવામા આતંકી ઘટનામાં શહીદ થયાલે જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

જુઓ વીડિયો
undefined

આ વખતે વિશ્વકર્મા દાદાની શોભાયાત્રામાં દેશ માટે શહીદ થનારા જવાનો માટે રાષ્ટ્ર ભક્તિના જ ગીતો વગાડવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકોના હાથમાં ત્રિરંગા નજરે પડી રહ્યા હતા. લોકોએ રાષ્ટ્રભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શહીદ જવાનોને શ્રધાંજલિ અર્પિત કરી હતી.

ઉપરાંત શોભાયાત્રામાં એકઠું થયેલા દાનનો ઉપયોગ શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરવાની પણ સમાજના આગેવાનોએ દેશભક્તિ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Intro:Body:

મોડાસામાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી, શહીદોને અપાઇ શ્રદ્ધાંજલિ

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં વિશ્વકર્મા દાદાની જન્મજ્યંતિ નિમિત્તે સતવારા, કડિયા, પંચાલ અને લુહાર સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા કડીયાવાડા ખાડિયા વિસ્તારથી નીકળી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સતવારા, કડીયા સમાજ અને વિશ્વકર્મા દાદાના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પુલવામા આતંકી ઘટનામાં શહીદ થયાલે જવાનોને  શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

આ વખતે વિશ્વકર્મા દાદાની શોભાયાત્રામાં દેશ માટે શહીદ થનારા જવાનો માટે રાષ્ટ્ર ભક્તિના જ ગીતો વગાડવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકોના હાથમાં ત્રિરંગા નજરે પડી રહ્યા હતા. લોકોએ રાષ્ટ્રભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શહીદ જવાનોને શ્રધાંજલિ અર્પિત કરી હતી. 

ઉપરાંત શોભાયાત્રામાં એકઠું થયેલા દાનનો ઉપયોગ શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરવાની પણ સમાજના આગેવાનોએ દેશભક્તિ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.