ETV Bharat / state

અરવલ્લી પોલીસ અધિકારીઓના નામે ઉઘરાણી કરતા શખ્સનો વીડિયો વાયરલ - સલીમ

અરવલ્લીઃ મોડાસાના મોબાઈલ બજારમાં જિલ્લા LCB પી.આઈ. રબારી અને મોડાસા ટાઉન પી.એસ.આઈ બ્રહ્મભટ્ટના નામે સલીમ નામનો શખ્સ મોબાઈલની એક દુકાનમાં 50 હજારના રૂપિયાનો તોડ કરવા ગયા હતો, ત્યારે દુકાનદારે તેનો વીડિયો ઉતારી સોશીયલ મીડિયા પર વાઈરલ કરતાં પોલીસમાં ચકચાર મચી ગયો છે.

viral video
author img

By

Published : Jul 26, 2019, 10:47 PM IST

આ વીડિયો જોતા લાગી રહ્યું છે કે, દુકાનદારે સલીમના વારંવારની હપ્તાની ઉઘરાણીથી ત્રાસી વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો પરથી લાગી રહ્યું છે કે, સલીમ પોલીસતંત્રની કામગીરીની બારીકાઇથી જાણકારી ધરાવે છે. આ વાઈરલ વીડિયોમાં મોબાઇલની દુકાનમાં રેડ અંગેની માહિતી પણ આપી રહ્યો છે. તદ્ઉપરાંત પોલીસ કર્મચારીઓની ઓળખ પણ આપી રહ્યો છે અને એલ.સી.બી PI રબારી અને ટાઉન પોલીસ ઇન્ચાર્જ પી.એસ.આઈ બ્રહ્મભટ્ટનું સ્પષ્ટ નામ લઈ રહ્યો છે. આ સાથે જ પોલીસ હવે દુકાનદારને હેરાન નહીં કરે તેની બાંહેધરી પણ આપી રહ્યો છે.

વાયરલ વીડિયો

મોડાસામાં બસ સ્ટેન્ડ સામે આવેલા મોબાઇલ બજારમાં ખુલ્લેઆમ ચોરીના મોબાઇલની લે-વેચ થાય છે. જો કે, માહિતી મુજબ આ ધંધો અધિકારીઓની સેંટીગના કારણે થઈ રહ્યો છે.

Intro:અરવલ્લી પોલીસના અધિકારીના નામે ઉઘરાણુ કરતા સલીમનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મોડાસા- અરવલ્લી

મોડાસા નગર ચોરીના મોબાઇલ લે – વેચના બજાર માટે આખા ભારતમાં પંકાયેલુ છે ત્યારે આ બજાર પોલીસના નામે કેટલાક લોકો તોડપાણી પણ કરી લેતા હોય છે . મોબાઈલ બજારમાં જિલ્લા એલ.સી.બી.પી.આઈ.રબારી અને મોડાસા ટાઉન પી.એસ.આઈ બ્રહ્મભટ્ટ ના નામે સલીમ નામનો શખ્સ મોબાઈલની એક દુકાનમાં ૫૦ હજાર રૂપિયાનો તોડ કરવા ગયા નો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા પોલીસબેડામાં ચકચાર મચી છે.

Body: વિડીયો જોતા લાગી રહ્યું છે કે દુકાનદાર સલીમ નામના શખ્શના વારંવારની હપ્તાની ઉઘરાણી ત્રાસી વિડીયો વાયરલ કર્યો છે . વિડીયો પરથી લાગી રહ્યું છે કે સલીમ પોલીસતંત્રની કામગીરી બારીકાઇ થી જાણકારી ધરાવે છે. સોશ્યલ મીડિયામાં વાઈરલ વીડિયોમાં મોબાઇલની દુકાનમાં રેડ અંગેની માહિતી પણ આપી રહ્યો છે .

આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની ઓળખ પણ આપી રહ્યો છે અને એલ.સી.બી પી.આઈ રબારી અને ટાઉન પોલીસ ઇન્ચાર્જ પી.એસ.આઈ બ્રહ્મભટ્ટ નું સ્પષ્ટ નામ લઈ રહ્યો છે અને પોલીસ હવે દુકાનદારને કનડગત નહિં કરી તેની બાંહેધરી પણ આપી રહ્યો છે.

મોડાસામાં બસ સ્ટેન્ડ સામે આવેલ મોબાઇલ બજાર માં ખુલ્લેઆમ ચોરીના મોબાઇલની લે-વેચ થાય છે જોકે મળતી માહિતી મુજબ આ ધંધો અધિકારીઓની સેંટીગના કારણે હાથી કાઢી કીડી પકડી પોલીસના ચોપડે કેટલાક ગુના પણ નોંધવામાં આવે છે .

વિઝયુઅલ- વાયરલ વિડીયો Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.