ETV Bharat / state

વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી - farming

અરવલ્લી: જિલ્લામાં આઠ દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું. આ ચક્રવાતને કારણે ખેડૂતો અને ગામડાના લાકોને ભારે નુકશાન થયું હતું. આ વાવાઝોડાને લઈને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગામડાઓમાં રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ત્રણ-ચાર દીવસમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. જોકે ખેતરોમાં હજુ પણ વીજળી પુન:સ્થાપિત કરવામાં આવી નથી.

વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી
author img

By

Published : May 25, 2019, 5:12 PM IST

અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજના અંતરિયાળ ગામડાના ખેતરોમાં વીજળી ન હોવાના કારણે ગરીબ ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે. જેમાં મોંઘા બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વાવણી કરવામાં આવી હતી. પરંતુ આ મહેનત અને નાણાં વ્યર્થ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી

ગામ લોકોની અનેક રજૂઆતો કરવા છતાં વીજ વિભાગની નબળી કામગીરી હોવાના કારણે હજુ સુધી પુરવઠા પુન:સ્થાપિત કરવામાં આવ્યા નથી. ત્યારે ગામ લોકો માગ કરી રહ્યાં છે કે, ખેતરોમાં સત્વરે વીજળી પુનઃસ્થાપિત કરી તેમને થયેલું નુકશાનનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે.

Intro:વીજળી વિના વવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી

મેઘરજ અરવલ્લી

અરવલ્લીમાં આઠ દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું.ચકરવાતના કારણે ખેડૂતો અને ગામડાના લાકો ને ભારે નુકશાન થયુ હતું. વાવાઝોડા ના વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગામડાઓમાં રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ત્રણ ચાર દીવસ મા સ્થાપિત કરવામાં આવ્યો હતો જો કે ખેતરોમાં હજુ પણ વીજળી પુનસ્થાપિત કરવામાં આવી નથી.

Body:અરવલ્લી જિલ્લાના મેઘરજ ના અંતરિયાળ ગામડાના ખેતરોમાં વીજળી ન હોવાના કારણે ગરીબ ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે. મોંઘા બિયારણ અને જંતુનાશક દવાઓ નો ઉપયોગ કરી વાવણી કરી હતી પરંતુ આ મહેનત અને નાણાં એળે જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ગામ લોકોની અનેક રજૂઆતો કરવા છતાં વીજ વિભાગની નબળી કામગીરી હોવાના કારણે હજુ સુધી પુરવઠા પુનો સ્થાપિત કરવામાં આવ્યો નથી ગામ લોકો માંગ કરી રહ્યા છે કે ખેતરોમાં સત્વરે વીજળી પુનઃસ્થાપિત કરી તેમને થયેલ નુકશાનનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે.

બાઈટ રાઠોડ નિરૂબા મારવાત સિંહ ખેડૂત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.