ETV Bharat / state

મોડાસામાં ગેસ પાઈપલાઈનના કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા તંત્ર હરકતમાં - કોન્ટ્રાકટર

અરવલ્લી : મોડાસા નગરમાં PNG ગેસ પાઈપલાઈનના કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યુ છે.

કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા તંત્ર હરકતમાં
કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા તંત્ર હરકતમાં
author img

By

Published : Dec 18, 2019, 9:25 PM IST

મોડાસામાં ઘર સુધી PNG ઉપલબદ્ધ કરાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે . જોકે સાબરમતી ગેસ એજન્સીના કોન્ટ્રાકટરે નગરના રહેણાંક વિસ્તારમાં માર્ગોની બાજુમાં ખાડા ખોદી કામગીરી કર્યા પછી યોગ્ય રીતે સમારકામ ન કરતાં નગરજનોએ નગરપાલિકામાં એજન્સી વિરૂધ અરજી કરી હતી. જેના પગલે નગરપલિકાએ સાબરમતી ગેસ એજન્સીના કોન્ટ્રાન્ટરને ખોદેલા ખાડાઓ પર યોગ્ય સમારકામ કરવાની તાકીદ કરી છે.

કોન્ટ્રાકટરે આડેધડ ખાડા ખોદી નાખતા તંત્ર હરકતમાં
નગરમાં કેટલીક જગ્યાએ નવા આર.સી.સી રોડ બન્યા બાદ પાઈપલાઈન નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા હતા, તેના પર સિમેન્ટથી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું, જેથી નવા રોડ તૂટી જવાની ઘટનાઓ પણ બની છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરો અને સાબરમતી ગેસ દ્વારા જો કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો નગરપાલિકા ઉચ્ચ કક્ષાએ જાણ કરી ગેસ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાનું મન બનાવી રહી છે.

Intro:મોડાસા નગરમાં પી.એન.જી ગેસ પાઈપલાઈનના કોન્ટ્રાકટરે આડેધડ ખોદી નાખતા નગરપાલિકા તંત્ર હરકતમાં

મોડાસા- અરવલ્લી

મોડાસામાં ઘર સુધી પાઇપ્ડ નેચરલ ગેસ ઉપલબદ્ધ કરાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે . જોકે સાબરમતી ગેસ એજન્સીના કોન્ટ્રાકટરે નગરના રેહણાંક વિસ્તારમાં માર્ગોની બાજુમાં ખાડા ખોદી કામગીરી કર્યા પછી યોગ્ય રીતે સમારકામ ન કરતાં નગરજનોએ નગરપાલિકામાં એજન્સી વિરૂધ અરજી કરી હતી . જેના પગલે નગરપલિકાએ સાબરમતી ગેસ એજન્સીના કોન્ટ્રાન્ટરને ખોદેલા ખાડાઓ પર યોગ્ય સમારકામ કરવાની તાકીદ કરી છે.

Body:નગરમાં કેટલીક જગ્યાએ તો નવા આર.સી.સી રોડ બન્યા બાદ પાઈપલાઈન નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા હતા, તેના પર સિમેન્ટથી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું, જેથી નવા રોડ તૂટી જવાની ઘટનાઓ પણ બની છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરો અને સાબરમતી ગેસ દ્વારા જો કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા ઉચ્ચ કક્ષાએ જાણ કરી ગેસ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાનું મન બનાવી રહી છે .

બાઇટ સુભાષભાઇ શાહ પ્રમુખ મોડાસા નગરપાલિકા

બાઇટ જય અમીન નગરજન Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.