ETV Bharat / state

Suicide in Arvalli: માતા જ બની બાળકની હત્યારી, એક ખોટા નિર્ણયે 6 વર્ષના બાળકનો લીધો ભોગ - Himmatnagar Hospital

અરવલ્લીના બાયડમાં એક મહિલાએ 2 બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા (Suicide in Arvalli) ચકચાર મચી હતી. જોકે, સારવાર બાદ માતા અને પૂત્રીનો બચાવ થયો હતો.

Suicide in Arvalli: માતા જ બની બાળકની હત્યારી, એક ખોટા નિર્ણયે 6 વર્ષના બાળકનો લીધો ભોગ

author img

By

Published : May 2, 2022, 3:20 PM IST

અરવલ્લીઃ દારૂના દૂષણના કારણે અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લામાં. અહીં બાયડમાં એક મહિલાએ 2 બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ (Suicide in Arvalli) કર્યો હતો. જોકે, સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. જ્યારે માતા અને પૂત્રીનો બચાવ થયો હતો. આ મહિલાએ દારૂના દૂષણથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

મહિલા સામે નોંધાયો હત્યાનો ગુનો

મહિલા સામે નોંધાયો હત્યાનો ગુનો - અરવલ્લી જિલ્લાના બાયડના વાત્રક વિસ્તારના ગઢમાં (Suicide in Arvalli) માતાએ 2 સંતાનો સાથે ઝેરી પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને હિંમતનગર હોસ્પિટલમાં (Himmatnagar Hospital) દાખલ કરાયા હતા. ત્યારે અહીં 6 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે મહિલા અને 8 વર્ષની બાળકીનો બચાવ થયો હતો.

પતિની દારૂની આદતથી કંટાળી મહિલાએ ભર્યું પગલું

આ પણ વાંચો- આ તે કેવો કા'ર, જે જીવ ઉપર કરે વાર, "હું હવે જાઉં છું" MBBS ની વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન

પતિની દારૂની આદતથી કંટાળી મહિલાએ ભર્યું પગલું - આ અંગે મળતી માહિતી અનુસાર, પતિની દારૂ પીવાની કુટેવના પગલે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ (Suicide in Arvalli) કર્યો હતો. પતિની દારૂની આદતના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. જોકે, પોલીસે મહિલા વિરૂદ્વ બાળકને ઝેરી દવા પીવડાવી મારી નાખવાના મામલે હત્યાનો ગુનો (Murder case against Aravalli woman) નોંધી કાર્યવાહી કરી હતી. આપને જણાવી દઈએ કે, અરવલ્લી જિલ્લાની આંતરરાજ્યની સરહદો પર દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે.

આ પણ વાંચો- Reaction of Ayesha Father : આઇશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો

ગુજરાતમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાનો આક્ષેપ - નોંધનીય છે કે, દારૂના દૂષણના પગલે એક પરિવારનો માળો વિખરાઈ ગયો છે. ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં દારૂનું સેવન અને વેચાણ થઈ (Alcohol smuggling in Gujarat) રહ્યું છે. આ વાત જગજાહેર છે. અરવલ્લી જિલ્લાની આંતરરાજ્યની સરહદો પર દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં દારૂ યેનકેન ઘૂસાડવામાં (Alcohol smuggling in Gujarat) આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.