ETV Bharat / state

મોડાસામાં જનતા કરફ્યુના કારણે લઘુમતિ વિસ્તાર સજ્જડ બંધ - Closed tight in the minority area in Modasa

અરવલ્લીઃ સમગ્ર દેશમાં CAA અને NRCને લઇ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં આ કાયદાને લઇ વિરોધ લધુમતી સમાજ અને યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આની અસર મોડાસામાં પણ જોવા મળી હતી.

arvalii
મોડાસામાં જનતા કરફ્યુના કારણે લઘુમતિ વિસ્તારમાં સજ્જડ બંધ
author img

By

Published : Dec 27, 2019, 9:30 PM IST

Updated : Dec 27, 2019, 10:06 PM IST

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં CAA અને NRCના વિરોધમાં જિલ્લા મુસ્લિમ કોઓર્ડિનાશન કમિટી દ્વારા આપાયેલ બંધના કારણે નગરના મોટા ભાગના વિસ્તારોમાં બંધ જોવા મળ્યું હતું. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં જનતાએ સ્વંભુ બંધ પાળતા રસ્તાઓ સૂમસામ હતા. મોડાસાના કડિયાવાડ રોડ , માર્કેટયાર્ડ , સુકાબજાર , ઘાંચીવાડા, બસ સ્ટેશન, કોલેજ રોડ તેમજ અન્ય વિસ્તારોમાં દુકાનો બંધ હતી. જેના કારણે કરફ્યુ જેવો માહોલ ઉતપન્ન થયો હતો.

મોડાસામાં જનતા કરફ્યુના કારણે લઘુમતિ વિસ્તારમાં સજ્જડ બંધ

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં CAA અને NRCના વિરોધમાં જિલ્લા મુસ્લિમ કોઓર્ડિનાશન કમિટી દ્વારા આપાયેલ બંધના કારણે નગરના મોટા ભાગના વિસ્તારોમાં બંધ જોવા મળ્યું હતું. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં જનતાએ સ્વંભુ બંધ પાળતા રસ્તાઓ સૂમસામ હતા. મોડાસાના કડિયાવાડ રોડ , માર્કેટયાર્ડ , સુકાબજાર , ઘાંચીવાડા, બસ સ્ટેશન, કોલેજ રોડ તેમજ અન્ય વિસ્તારોમાં દુકાનો બંધ હતી. જેના કારણે કરફ્યુ જેવો માહોલ ઉતપન્ન થયો હતો.

મોડાસામાં જનતા કરફ્યુના કારણે લઘુમતિ વિસ્તારમાં સજ્જડ બંધ
Intro:મોડાસામાં જનતા કરફ્યુના કારણે લઘુમતિ વિસ્તારમાં સજ્જડ બંધ

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં caa અને nrc ના વિરોધમાં જિલ્લા મુસ્લિમ કોઓર્ડિનાશન કમિટી દ્રારા આપાયેલ બંધ ના કારણે નગરના .મોટાભાના ભરચક વિસ્તારોમાં બંધ જોવા મળ્યું હતું. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં જનતાએ સ્વંભુ બંધ પાળતા રસ્તાઓ સૂમસામ ભાસતા હતા .

Body:મોડાસાના કડિયાવાડ રોડ , માર્કેટયાર્ડ , સુકાબજાર , ઘાંચીવાડા, બસ સ્ટેશન ,કોલેજ રોડ તેમજ અન્ય વિસ્તારોમાં દુકાનો બંધ હતી જેના કારણે કરફ્યુ જેવો માહોલ ઉતપન્ન થયો હતો.

વોકથ્રુ

Conclusion:
Last Updated : Dec 27, 2019, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.