ETV Bharat / state

શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ - shamlaji checkpost close by 20 november

અરવલ્લીઃ રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે ૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય પ્રધાનના રાજ્યની બધી ચેક પોસ્ટ બંધ કરવાના નિર્ણયથી દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ પણ બંધ થઈ જશે. વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઇ છે. જેના કારણે આર.ટી.ઓનો પર કામનું ભારણ વધી ગયું છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. આ ચેક પોસ્ટ પર ડ્રાઈવરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સરકાર ગમે તેવો નિર્ણય અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાના રસ્તા શોધી જ લે છે .

શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ
author img

By

Published : Nov 15, 2019, 3:21 AM IST

વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઇ છે. જેના કારણે આર.ટી.ઓનો પર કામનું ભારણ વધી ગયું છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.આ ચેક પોસ્ટ પર ડ્રાઈવરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સરકાર ગમે તેવો નિર્ણય અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાના રસ્તા શોધી જ લે છે .

શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ

વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઇ છે. જેના કારણે આર.ટી.ઓનો પર કામનું ભારણ વધી ગયું છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.આ ચેક પોસ્ટ પર ડ્રાઈવરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સરકાર ગમે તેવો નિર્ણય અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાના રસ્તા શોધી જ લે છે .

શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ
Intro:શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ

શામળાજી અરવલ્લી

રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટ ને અંદાજે ૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરવામાં આવી હતી જોકે મુખ્ય પ્રધાન ની રાજ્યની બધી ચેક પોસ્ટ બંધ કરવાના નિર્ણય થી દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ પણ બંધ થઈ જશે .


Body:રાજ્યની વિવિધ ચેક પોસ્ટ નાબૂદ કરવાના નિર્ણય પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ભ્રષ્ટાચાર નાથવા રાજસ્થાન રાજ્ય ને અડીને આવેલી શામળાજી રતનપુર ચેકપોસ્ટ દેશની સૌ પ્રથમ ડિજિટલ ચેક પોસ્ટ બંધ થઈ જશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે
પત્રકાર પરિષદ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્યની વિવિધ ૧૬ ચેક પોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઇ છે જેના કારણે આર.ટી.ઓનો પર કામનું ભારણ વધી ગયું છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.


આ ચેક પોસ્ટ પર ડ્રાઈવરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સરકાર ગમે તેવો નિર્ણય અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાના રસ્તા શોધી જ લે છે .

બાઈટ રામસિંહ ડ્રાઈવર

બાઈટ અજીતસિંહ ડ્રાઈવર

પી ટુ સી




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.