અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસાના ચીફ ઓફિસરને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, તંત્રની મંજૂરી લઈ અમદાવાદ જઇ પરત મોડાસા ફરતા, મોડાસાના ચીફ ઓફિસરને આરોગ્ય વિભાગે હોમ કોરેન્ટાઇન કરાયા છે. મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર જીગ્નેશ બારોટ અગત્યના કામકાજ અર્થે તંત્રની મંજૂરી લઈ અમદાવાદ તેમના ઘરે ગયા હતા.
મોડાસા પાલિકા ચીફ ઓફિસર અમદાવાદથી પરત ફરતા હોમ ક્વોરેન્ટાઇન કરાયા
કોરોના મહામારીને કારણે કોરોના વિસ્તામાં જઇ પાછા આવતા નાગરિકોને ફરજીયાત 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. જેથી મોડાસાના ચીફ ઓફિસર અમદાવાદ જઇ પરત મોડાસા ફરતા તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર અમદાવાદથી પરત ફરતા હોમ ક્વોરેન્ટાઇન કરાયા