ETV Bharat / state

અરવલ્લીમાં બસચાલક દારુના નશામાં જણાતા પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ

અરવલ્લી: જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામેથી હિંમતનગર તરફ જતી બસનો ડ્રાઇવર નશો કરેલ હાલતમાં જણાતાં મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મેઘરજ બસ સ્ટેશનેથી ડ્રાઇવર ધરપકડ કરી હતી. ડ્રાઇવરની નિયત બરાબર ન જણાતાં મુસાફરોએ સમયસુચક્તા વાપરીને પોલીસને જાણ કરી જેના કારણે કોઇ અનિઇચ્છીનીય ઘટના બનતી અટકી ગઇ હતી.

author img

By

Published : Jun 5, 2019, 4:59 AM IST

modasa

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લીના મેઘરજ તાલુકાના ઢેકવા ગામેથી હિંમતનગર તરફ જતી બસનો ડ્રાઇવર નશો કરેલ હાલતમાં જણાતાં મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. તેમજ પોલીસે ડ્રાઈવરની ઘરપકડ કરી હતી.

અરવલ્લીમાં બસચાલક દારુના નશામાં જણાતા પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ

પોલીસે ડ્રાઇવરની અટક કરી તેને મેડીકલ ચેકઅપ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, ડ્રાઇવર પોતે હાર્ટનો દર્દી હોવાનું રટણ કરતો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક બસ મથકમાં બ્રિથ એનેલાઇઝર ફાળવેલા છે ત્યારે આ ડ્રાઇવરે કેવી રીતે નશો કરીને ફરજ ઉપર આવ્યો તે એક પ્રશ્ન છે .

મુસાફરોએ દારૂડીયા ડ્રાઇવરને પોલીસના હવાલે કર્યો

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામેથી હિમંતનગર તરફ જતી બસ નો ડ્રાઇવર નશો કરેલ હાલતમાં જણાતાં મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મેઘરજ બસ સ્ટેશને થી ડ્રાઇવર ધરપકડ કરી હતી. ડ્રાઇવરની ચાલચલગત બરાબર ન જણાતાં મુસાફરોએ સમયસુચક્તાના વાપરી ને પોલીસને જાણ કરી જેના કારણે કોઇ અનિઇચ્છીનીય ઘટના બનતી અટકી ગઇ હતી.  

પોલીસે ડ્રાઇવરની અટક કરી તેને મેડીકલ ચેકઅપ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જોકે ડ્રાઇવર પોતે હાર્ટ નો મરીજ હોવાનુ રટણ કરતો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દરેક બસ મથક માં બ્રેથ એનેલાઇઝર ફાળવેલા છે ત્યારે આ ડ્રાઇવરે કેવી રીતે નશો કરી ફરજ ઉપર આવ્યો તે એક પ્રશ્ન છે .

વિઝયુઅલ - સ્પોટ  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.