ETV Bharat / state

શામળાજી પોલીસે ૧૯.૫૮ લાખના વિદેશી દારૂ સાથે 2ની કરી ધરપકડ

અરવલ્લી: શામળાજી પોલીસ વેણપુર ગામ નજીક આવેલ આર.ટી.ઓ ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ૧૯.૫૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

Aravalli
author img

By

Published : Aug 25, 2019, 3:15 AM IST

પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી ઇંગ્લીશ દારૂના કવોટરની પેટીઓ નંગ ૮૧૬ કુલ કવોટર નંગ- ૩૯૧૬૮ કિ.રૂ ૧૯,૫૮,૪૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને રાજસ્થાનના રહેવાશી ટ્રક-કન્ટેનર ચાલક મહેબુબખાન કમરૂદિન અને હરીયાણાના સોનુ ઇન્દ્રપાલ જાટની ધરપકડ કરી હતી. દારૂ ઉપરાંત પોલીસે મોબાઈલ નંગ-૨ અને ટ્રક સાથે કુલ રૂ.૨૯,૫૯,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનના ગુના હેઠળ કાર્યવાહી કરી હતી.

Intro:શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી ૧૯.૫૮ લાખનો દારૂ ઝડપી બે ની ઘરપકડ કરી

શામળાજી – અરવલ્લી

શામળાજી પોલીસ વેણપુર ગામ નજીક આવેલ આર.ટી.ઓ ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી . આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ૧૯.૫૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

Body:પોલીસે ટ્રક-કન્ટેનર .નં.HR-63-B-4281 માંથી ઇગ્લીશ દારૂ ના કવોટર ની પેટીઓ નંગ ૮૧૬ કુલ કવોટર નંગ- ૩૯૧૬૮ કિ.રૂ ૧૯,૫૮,૪૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને રાજસ્થાનના રહેવાશી ટ્રક-કન્ટેનર ચાલક મહેબુબખાન કમરૂદિન અને હરીયાણાના સોનુ ઇન્દ્રપાલ જાટ ની ધરપકડ કરી હતી . દારૂ ઉપરાંત પોલીસે મોબાઈલ નંગ-૨ અને ટ્રક સાથે કુલ રૂ.૨૯,૫૯,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન ના ગુના હેઠળ કાર્યવાહી કરી હતી.

ફોટો –સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.