આ બેઠકમાં બાયડ નગર તેમજ તાલુકાના હિન્દુ અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. બાયડ ટાઉન પોલીસ સબ ઇન્સપેક્ટર કે.કે.રાજપુતની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં બન્ને કોમોના આગેવાનોએ બાયડ નગર તેમજ તાલુકામાં શાંતિપુર્ણ માહોલ છે અને રહેશે તેવી આશા વ્યકત કરી હતી.
![અયોધ્યા ચુકાદા પુર્વે બાયડમાં શાંતિ સમીતીની બેઠક યોજાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-peace-meeting-photo2-gj10013jpg_06112019172908_0611f_1573041548_860.jpg)
![અયોધ્યા ચુકાદા પુર્વે બાયડમાં શાંતિ સમીતીની બેઠક યોજાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-peace-meeting-photo2-gj10013jpg_06112019172908_0611f_1573041548_600.jpg)