ETV Bharat / state

New Year Celebration In Gujarat: અરવલ્લી પોલીસે બોલાવ્યો સપાટો, રાજસ્થાનથી દારૂ ઢીંચીને આવતા 3 સરકારી કર્મચારી સહિત 36 લોકોને ઝડપ્યા - આંતર જિલ્લા સરહદ અરવલ્લી

અરવલ્લી જિલ્લા પોલીસે (Arvalli District Police) રાજસ્થાન તરફથી નશો કરીને આવતા 36 ઈસમોને ઝડપી પાડ્યા (Alcoholics In Arvalli Gujarat) છે. ઝડપાયેલા 36 લોકોમાં 3 સરકારી કર્મચારીઓ પણ છે, જેમાં મોડાસા અને બાયડ પંથકમાં ફરજ બજાવતા નાયબ મામલતદારો (Deputy Mamlatdar Modasa)નો પણ સમાવેશ થાય છે.

New Year Celebration In Gujarat: અરવલ્લી પોલીસે બોલાવ્યો સપાટો, રાજસ્થાનથી દારૂ ઢીંચીને આવતા 3 સરકારી કર્મચારી સહિત 36 લોકોને ઝડપ્યા

author img

By

Published : Jan 1, 2022, 5:16 PM IST

અરવલ્લી: નવા વર્ષની ઉજવણી (New Year Celebration In Gujarat)ને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ (Arvalli District Police) દ્વારા નશો કરીને આવતા લોકોને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં સરકારી કર્મચારીઓ પણ પોલીસના હાથે (Alcoholics In Arvalli Gujarat) ચડ્યા છે, જેમાં મોડાસા અને બાયડ પંથકના નાયબ મામલતદાર (Deputy Mamlatdar Modasa)નો પણ સમાવેશ થાય છે.

2 આંત રરાજ્ય અને 8 આંતર જિલ્લાની સરહદ પર પોલીસ તૈનાત

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂનો નશો કરતા લોકોને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની 2 આતંર રાજ્ય (interstate border aravalli district) અને 8 જેટલી આંતર જિલ્લાની સીમા (Inter district border arvalli) ઉપર પોલીસનો પહેરો જોવા મળ્યો હતો. શામળાજી, ભિલોડા અને મેઘરજની જોડતી રાજસ્થાનની તમામ આંતરરાજ્ય સીમા (gujarat border with rajasthan) ઉપર પોલીસની અલગ-અલગ ટીમો તૈનાત કરાવામાં આવી હતી.

આ પણ વાંચો: Aravalli Rajasthan Border: 31 ડીસેમ્બરના અનુસંધાને રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કુલ 36 ઇસમો વિરૂદ્વ કાર્યવાહી

માલપુર નજીક પોલીસે દારૂડિયાઓને પકડવા માટે ટીમ તૈનાત કરી હતી.

જિલ્લા પોલીસે રાજસ્થાન તરફથી નશો કરીને આવતા 36 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 36 લોકોમાં 3 સરકારી કર્મચારીઓ પણ નશાની હાલતમાં પોલીસના હાથે ચડ્યા છે, જેમાં મોડાસા અને બાયડ પંથકમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જૈમિન પટેલ અને નિલેશ પટેલની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, માલપુર નજીક પોલીસે દારૂડિયાઓને પકડવા માટે એક ટીમ તૈનાત કરી હતી. આ દરમિયાન નશો કરીને આવતા બંને નાયબ મામલતદારોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરીને પ્રોહિબિશન હેઠળ ગુનો નોધ્યો હતો.

આ પણ વાંચો: Gujarat Gram Panchayat election Result 2021:અરવલ્લી જિલ્લાના તમામ કેંદ્રો પર મતગણતરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.