ભૂમિપૂજન પ્રસંગે કલેકટર નાગરાજને જણાવ્યું હતું કે મોડાસાના વાહનચાલકોની લાંબા સમયથી CNG પમ્પની માંગણી હતી. જે આજે પૂર્ણ થવાના આરે છે. તેની સાથે ઘરેલુ વપરાશ માટે રાંધણગેસના કનેક્શન માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જેનાથી ગેસના બાટલાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને લોકોને 200થી 300 રૂપિયા સુધીની બચત થશે.
મોડાસા ખાતે સાબરમતી ગેસ પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું
અરવલ્લી : ગુજરાતમાં પ્રસ્થાપિત સાબરમતી ગેસ લિમિટેડ તેના નેટવર્કને વિકસાવવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે મોડાસા નગરમાં CNG સ્ટેશનનું ભૂમિપૂજન જિલ્લા કલેકટર એમ નાગરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું.
મોડાસા ખાતે સાબરમતી ગેસ પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું
ભૂમિપૂજન પ્રસંગે કલેકટર નાગરાજને જણાવ્યું હતું કે મોડાસાના વાહનચાલકોની લાંબા સમયથી CNG પમ્પની માંગણી હતી. જે આજે પૂર્ણ થવાના આરે છે. તેની સાથે ઘરેલુ વપરાશ માટે રાંધણગેસના કનેક્શન માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જેનાથી ગેસના બાટલાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને લોકોને 200થી 300 રૂપિયા સુધીની બચત થશે.
Intro:મોડાસા ખાતે કલેકટર હસ્તે સાબરમતી ગેસ પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું
મોડાસા અરવલ્લી
ગુજરાતમાં પ્રસ્થાપિત સાબરમતી ગેસ લિમિટેડ તેના નેટવર્ક ને વિકસાવવા સતત પ્રયત્નશીલ છે ત્યારે મોડાસા નગરમાં સીએનજી સ્ટેશન નું ભૂમિપૂજન જિલ્લા કલેકટર એમ નાગરાજન ના હસ્તે કરવામાં આવ્યું હતું
Body:ભૂમિપૂજન પ્રસંગે પ્રવચન કરતા કલેકટર નાગરાજ અને જણાવ્યું હતું કે મોડાસાના વાહનચાલકોની લાંબા સમયથી સીએનજી પમ્પ ની માંગણી હતી જે આજે પૂર્ણ થવાના આરે છે તેની સાથે સાથે ઘરેલુ વપરાશ માટે રાંધણગેસના કનેક્શન માટે ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી ગેસ ના બાટલા ની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને લોકોના 200થી 300 રૂપિયા સુધીની બચત થશે.
સાબરમતી ગેસ લિમિટેડ ના એમ.ડી રમણજી એ અરવલ્લી જિલ્લામાં આકાર પામનાર સ્ટેશનની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓને નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે જ્યારે મોડાસા નગરમાં પ્રથમ તબક્કામાં 20,000 ગ્રાહકોને રાંધણ ગેસ કનેક્શન પાઇપ લાઈન મારફતે આપવાનો દ્રઢ નિર્ધાર સાથે કામ કરવામાં આવી રહ્યું છે
ભૂમિ પૂજન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હર્ષિત ગોસાવી , જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રભુદાસ પટેલ સહીત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Conclusion: