મહાત્માં ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 702 વ્યક્તિઓએ દરેકે આખા શરીરે મડ બાથ લગાવી અનોખો પ્રયોગ કર્યો હતો .આ સાથે જ ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ગત વર્ષે યોજાયેલ એશિયા બુક ઓફ રેકોર્ડનો 508નો રેકોર્ડ તોડ્યો હતો.
અરવલ્લીના ખેરચા ગામે સુર્યા એકલવ્ય સ્કૂલમાં માસ મડ બાથનું આયોજન - Arvalli Naturally Occupational Therapy Day
અરવલ્લીઃ મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખેરચા ગામે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં આયુષ મંત્રાલય નેચરોપેથી દ્વારા માસ મડ બાથ યોજવામાં આવ્યો હતો.
શામળાજી સુર્યા એકલવ્ય સ્કૂલ દ્વારા માસ મડ બાથ યોજયો
મહાત્માં ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 702 વ્યક્તિઓએ દરેકે આખા શરીરે મડ બાથ લગાવી અનોખો પ્રયોગ કર્યો હતો .આ સાથે જ ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ગત વર્ષે યોજાયેલ એશિયા બુક ઓફ રેકોર્ડનો 508નો રેકોર્ડ તોડ્યો હતો.
Intro:શામળાજી સુર્યા એકલવ્ય સ્કૂલે સામુહિક ૭૦૨ વિદ્યાર્થીઓએ મડ બાથ કરી ઉત્તરપ્રદેશ ના ૫૦૮ મડ બાથ નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
શામળાજી- અરવલ્લી
મહાત્મા ગાંધીની 150 મી જન્મ જ્યંતી નિમિત્તે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખેરંચા ગામમાં આવેલ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં આયુષ મંત્રાલય નેચરોપેથી દ્વારા માસ મઠબાથ યોજવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 702 વ્યક્તિઓએ દરેકે આખા શરીરે લગાવી અનોખો પ્રયોગ કર્યો હતો . આ સાથે જ ઉત્તરપ્રદેશ ના ગોરખપુર ખાતે ગત વર્ષે યોજાયેલ એશિયા બુક ઓફ રેકોર્ડ નો 508 નો રેકોર્ડ તોડ્યો હતો.
Body:મહાત્મા ગાંધીજીના નેચરોપેથીના સિદ્ધાંતો ને આગળ વધારવાનો આ એક અનોખો પ્રયાસ હતો. દિલ્હીના એશિયા બુક રેકોર્ડ ના નિલીમાજી ના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરાયું હતું. આ કાર્યક્રમમાં સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરચા ના મેનેજર સંતેન્દ્ર શર્મા, પ્રિન્સિપાલ પંડ્યા તેમજ એશિયા બુક ઓફ રેકર્ડની ટિમ ના ઓર્ગેનાઇજાર નિલીમાજી તેમજ સૂર્યા ફાઉન્ડેશનના ડાયરેકટર ર્ડા. અનંત બિરાદર સહિત આસપાસ ની સ્કૂલો ના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા.Conclusion: