ETV Bharat / state

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર! - liquor bottle

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના હાર્દસમા વિસ્તારમાં આવેલા શ્યામસુંદર શોપિંગ સેન્ટરના પાર્કીંગ એરિયામાં દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ પડેલી જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, આ શોપિંગ સેન્ટરના દુકાનદારોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

arl
author img

By

Published : Jun 30, 2019, 10:27 PM IST

અરવલ્લી જિલ્લાની પોલીસ રોજબરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે, તેમ છતાં બુટલેગરો યેન કેન પ્રકારે દારૂ પહોંચાડવામાં સફળતા મેળવી રહ્યા હોય તેવું શ્યામસુંદર શોપિંગ સેન્ટરના પાર્કીંગ એરિયામાં પડેલ વિવિધ જાતની દારૂની બ્રાન્ડની બોટલો પરથી લાગી રહ્યું છે.

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર!

પોલીસ દ્રારા જ્યારે દારૂબંધીની કડક અમલવારીના દાવા થતા હોય ત્યારે, નશાખોર લોકો આ દારૂ લાવે છે ક્યાંથી તે એક મોટો પ્રશ્ન છે.

Intro:મોડાસાના શ્યામ સુંદર શોપીંગ પડેલ દારૂની બોટલો શરાબની મહેફિલોની ચાડી ખાય છે મોડાસા અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસા ના હાર્દ સમા વિસ્તારમાં આવેલ શ્યામસુંદર શોપિંગ સેન્ટર ના પાર્કીંગ એરિયામાં દારૂ ની વિવિધ બ્રાન્ડની બોટલો પડેલ જોવા મળે છે.મળતી માહિતી અનુસાર આ શોપિંગ સેન્ટર ના દુકાનદારોએ કેટલી વખત પોલીસ માં ફરિયાદ કરી હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી આવી

Body:અરવલ્લી જિલ્લાની પોલીસ રોજબરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે તેમ છતાં બુટલેગરો યેનકેન પ્રકારે દારૂ ગુસાડવા માં સફળતા મેળવી રહ્યા હોય તેવું શ્યામસુંદર શોપિંગ સેન્ટરના પાર્કીંગ એરિયામાં પડેલ વિવિધ જાતની દારૂની બ્રાન્ડ ની બોટલો પરથી લાગી રહ્યું છે. પોલીસ દ્રારા જ્યારે દારૂ બંધી ની કડક અમલવારી ના દાવા થતા હોય ત્યારે નશાખોર લોકો આ દારૂ લાવે છે ક્યાંથી તે એક મોટો પ્રશ્ન છે. વિઝયુલ સ્પોટ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.